________________
દેશને ગૌરવભંગ થતું અટકાવવું હોય તે સંપૂર્ણ પશુવધબંધી અને પશુઓના ખેરાકની સંપૂર્ણ નિકાસબંધી કરે જ છૂટકો છે.
પણ સરકાર શકુનિઓની જાળમાંથી મુક્ત થાય ત્યારે જ તેને સા રસ્તે સુઝે ને? ૦ ક્ષયના રોગીની આઘાતજનક સંખ્યા ભારતમાં કેમ છે? ૦ ચારે બાજુ ફેલાયેલાં ઝેરોએ પ્રજાની રોગપ્રતિકાર શક્તિ
લગભગ નાબૂદ કરી છે. ૦ સ્ટ્રેટેમાઈસીનનાં ઈંજેકશનને બદલે ઠેરઠેર દૂધનાં સદા| વ્રતે ખેલાય તો?
ક્ષય અથવા ટી. બી.
સિકયુલર અને સમાજવાદી રેગ આયુર્વેદમાં ટી. બીને રોજગ કહે છે. કારણ કે આયુર્વેદને જન્મ થયે ત્યારે એ રોગ મોટા ભાગે રાજવીઓ કે અતિ શ્રીમ તેને તેમના અતિશય ભેગવિલાસને કારણે થતું હતું.
આજના આ ધમાલિયા યુગમાં અને શિક્ષક અર્થવ્યવસ્થાના સાણસામાં સપડાએલી પ્રજામાં ટી. બી. થવાનાં કારણે નીચે મુજબ છેઃ કે (૧) અતિશય વિષયોગ, ગંદુ સાહિત્ય, અને કામુક ચલચિત્રો. (૨) યેગ્ય આહારવિહારના અભાવથી, શુદ્ધ દૂધ-ઘી અદશ્ય થવાથીઅપષણને ફેલાવે. (૩) ઝુંપડપટ્ટીઓ, કારખાનાઓના મજૂરી માટેની અતિશય ગંદી સાંકડી ચાલીએ. (૪) શહેરની અતિશય ગીચ વસતી અને પરિવારના પ્રમાણમાં ખૂબ નાનાં રહેઠાણે (૫) ધુમાડા કાઢતાં મેટાં કારખાનાં અને શહેરમાં ફરતાં યાંત્રિક વાહને. (૬) મોટાં શહેરમાં, મકાનેમાં સૂર્યના પ્રકાશને અભાવ. (૭) નાનાં મકાનમાં રહેતાં કુટુંબના માણસે કે રેલવે કે બસમાં મુસાફરી કરતા ટી. બીના દરદીઓના સંપર્કમાં આવતા બીજા ઉતારુઓને તેમને ચેપ લાગે છે. ટી. બી.ના હરદીનાં હોટેલમાં ચા-પાણી પીધા પછી કે જમ્યા પછીનાં વાસણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org