________________
હર
ગૌશાળા શરૂ કરવી એટલે ગાયાને કતલખાને જતી બચાવવી “અને રાષ્ટ્રની સમૃદ્ધિમાં વધારા કરીને અનેક મનુષ્યાને રાગમુક્ત રાખવા. માટે તમારા દાનના પ્રવાહ બદલા. હાસ્પિટલે અને કૉલેજોને બદલે મફત-કે ખાટ સહન કરીને ઓછા ભાવે દૂધ-વિતરણ કરવાની સંસ્થાઓ વિકસાવે। તથા ગાશાળાઓ સ્થાપે.
જે મૂડીમાં હાસ્પિટલ બંધાય છે, તેનાથી ઘણી ઓછી મૂડીમાં ગૌશાળાઓ બંધાશે. ધર્માદા હાસ્પિટલે ચલાવવાના ખર્ચ કરતાં આ ગાશાળાએ ચલાવવામાં ઘણા જ આછે ખચ થશે.
અપેાષણના નામે પ્રજાને માંસ, માછલી અને ઈંડાં ખાતી કરવાના અંગ્રેજોના કાવતરાને પ્રતિકાર કરવાના આ જ માત્ર વ્યવહારુ ઉપાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org