________________
દાનના પૈસાને ઘણે મોટો ભાગ માલેતુજાર ફાર્મસી ઉદ્યોગને ખીસામાં જાય છે અને એ ધનની સહાય વડે પ્રજાનું વધુ ને વધુ શેષણ કરવાને. તે સમર્થ બને છે.
કેલેને માટે દાન આપનારને પુણ્ય નથી મળતું. માત્ર નામના. જ મળે છે. એ કોલેજમાંથી પસાર થનાર વિદ્યાથીએ જ્યારે આપણા જ ધર્મ અને સંસ્કૃતિ ઉપર કુહાડા મારે છે, પરદેશી સંસ્કૃતિ અને પરદેશી વિચારધારાના વાહક બની જાય છે અને કરડે ઉપર તે ઠોકી. બેસાડવા પ્રવૃત્ત થાય છે ત્યારે એ કાર્યના ભાગીદાર તે દાતાએ જ બને છે. કારણ કે તેમણે આપેલા પૈસા વડે જ આ પશ્ચિમ- રસ્તે તૈયાર થયા હોય છે.
આના કરતાં તે, તમે ગરીબ માણસોને મફત દૂધ આપે કે ઓછા ભાવે દૂધ આપે તે પુણ્યના ઢગલા મળશે. કારણ કે હજારો. બાળને એથી તંદુરસ્તી મળશે. આંખોની રોશની ખૂલશે અને માંદગી. સામે ટક્કર ઝીલવાનું બળ મળશે. એથી હોસ્પિટલે ઉપર માંદાઓને ધસારે અટકશે તે ત્યાં દરદીઓની વધુ સારી સારવાર થઈ શકરો.
આ બધું પુણ્ય છે પૈસે હાંસલ કરે. આજે દેશનાં કરડે બાળકને - દૂધની તાતી જરૂર છે. તે નહિ આપે તે સરકાર કે મ્યુનિસિપાલિટીએ પ્રોટીનના પિષણના નામે તેમને ઈંડાં અને માછલીઓના પાઉડર આપશે. પણ તેથી તેમની આંખે સુધારી શકશે નહિ, બચી શકશે. નહિ, કારણ કે આંખનું રક્ષણ અને પિષણ ગાયના દૂધમાં રહેલા વિટામિન “એ” વડે જ થઈ શકે.
જે મોટા પુણ્યને ડુંગર તમારે ખડક હોય છે જે પૈસા. હોસ્પિટલમાં અને કોલેજ માં આપે છે, તે ત્યાં ન આપતાં તેમાંથી નાનીમોટી ગોશાળાઓ ઊભી કરે. દર ગોશાળા દીઠ એના કદના. પ્રમાણમાં બેથી પચાસ માણસેને કાયમી રેજી તમે આપી શકશે, ( ગાયે પિષી શકશે અને દેશને જેની તાતી જરૂર છે તે તાજાં દૂધ, શુદ્ધ ઘી, બળતણ, ખાતર અને બળદના પુરવઠા વધારી શકશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org