________________
તમે ચોક્કસપણે સમજી રાખેા કે ભારતની પ્રજા અને તેની સંસ્કૃતિનું હિત એક માત્ર ધર્મવાદથી છે.
અને....જો ધર્મવાદ તમને પસંદ નથી તે તમે લેકે અમને પસંદ નથી, આટલી સમ્મેદ નેધ કરી રાખો.
આ, બધાંય બંધને તેડી નાખવાની વાત કરનારાઓ, બંધન તે આપણા માટે ઉપકાર બની રહ્યાં છે!
નટ્ઠીનાં પાણીને બે કિનારાનાં બંધન નથી ? તંબૂરાના તાર બંધન વિના સૂરીલા સૂર કાઢી શકે ખરી ? બંધન વિનાનું ઢાર તા હરાયું કહેવાય છે! એની કાઈ
કાળજી કરતું નથી !
અને....તમે નારીને, બાળકને, શિક્ષિતને સહુને બંધને [મર્યાદા ] તાડી નાંખવાની સલાહ શું સમજીને આપે! છે ?
*
*
*
* અમારે ખેડૂતના દીકરા રાજ સવાર પડે એટલે ઊઠીને મા-બાપને પગે લાગતા હાય, ઈશ્વરનુ નામ લેતે હાય, ગરીબાને દાણા દેતે હાય; પણ જે તે સ્કૂલ-કોલેજમાં ભણ્યા ન હાય તા તમે તેને પછાત, જ'ગલી, જડ, અજજડ જ કહેાને ?
અને એક કોલેજિયન એનાં માતાપિતાને ગાળ દેતા હાય; કાઈ યુવતીના પ્રેમમાં પડીને માતપિતાને ત્યાગી ચૂકથો હાય,
4
"
ઇશ્વર ને હુંભક ' કહેતા હાય, સિનેમાનાં ગંઢા ગીતા ગાત હાય તાય તમારે મન તે શિક્ષિત, સભ્ય, સુધરેલા અને શહેરી જ ગણાય ને? અક્સાસ !
—પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org