________________
માંસાહારના પ્રચારને પહેલો શિકાર : હરિજન આમ માંસાહાર તરફ પ્રજાને ઝેક વાળવામાં તેઓ સફળ થયા. પણ તેમને બીજો હેતુ આપણે અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થાને ખતમ કરીને દેશનું શેષણ કરવાને હતે. માંસાહારના પ્રચાર દ્વારા. સમાજવ્યવસ્થાને તેમણે હચમચાવી મૂકી હતી. અર્થવ્યવસ્થા ખતમ કરવા તેમણે ગાયે અને ગોવંશની કતલ શરૂ કરી. તેનાં હાડકાં, ચામડાં અને માંસની નિકાસ શરૂ કરી. જેના પ્રત્યાઘાતે હિંદુ સમાજના ચારેય વર્ણોને હચમચાવી નાખ્યા. સહુ પ્રથમ હરિજને એ નીતિના શિકાર બનીને હિંદુ સમાજથી અલગ પડી ગયા અને તેમાંના ઘણાને પૈસા અને નેકરીની લાલચે ખ્રિસ્તી બનાવવામાં તેઓ સફળ થયા.
અંગ્રેજોએ હાથે કરીને કરાવેલાં હુલ્લડે પણ તેમના આ અત્યાચાર તરફ લેકેનું લક્ષ ન ખેંચાય માટે કઈ કઈ અણસમજુ મુસલમાનેને કુહાડાના હાથા બનાવીને ઈદ જેવા દિવસેએ કુરબાનીના નામે જાહેરમાં એકાદ-બે ગાયની કતલ કરાવીને દેશભરમાં હુલ્લડ ફેલાવતા રહ્યા અને તે ઉપરથી આપણું મન ઉપર એવી છાપ બેસાડી કે મુસલમાને જ ગાયનું માંસ ખાય છે અને તેટલા કારણે જ તેઓ ગાયને મારે છે. જ્યારે ખરી હકીકત એ છે કે તેઓ રોજ માંસ ખાતા જ નથી. ગાયનું માંસ તે ભાગ્યે જ ખાય છે. ભારતના મુસ્લિમ બકરાનું માંસ પસંદ કરે છે. મધ્યપૂર્વના મુસ્લિમ ઘેટાનું માંસ પસંદ કરે છે. ગાય અને ડુક્કરનું માંસ તે યુરોપિયને. ખાય છે. છતાં આપણા મનમાં એક જ ભ્રમણ ઘર ઘાલી ગઈ છે કે મુસ્લિમ રાજ ગાયનું માંસ ખાય છે અને એટલા માટે જ ગાની. કતલ થાય છે.
પણ ખરી હકીકત એ છે કે ગાયે મુસ્લિમોને ખાવા માટે નથી કપાતી, પણ ગાય એ આપણી અર્થવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, સંસ્કૃતિ અને ધર્મની આધારશિલા હેવાથી જ એ વ્યવસ્થાને છિન્નભિન્ન કરીને દેશનું ભયંકર શેષણ કરવાના ઈરાદાથી અંગ્રેજોએ ગોવધનીતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org