________________
૩
બંગાળમાં .Beaf eating clubs – ગેમાંસ ભક્ષક કલમે સ્થાપી. તેના સભ્યાને અંગ્રેજો જાહેરમાં સન્માનતા અને એ રીતે લેાકાને ગામાંસ ખાવા તરફ વાળવા પ્રàાભના આપતાં.
લૉડ મેકોલેએ કેળવણીનું જે માળખું તૈયાર કયુ" તેમાંથી એવા વિદ્યાર્થી ઓ બહાર આવ્યા, જેમને અંગ્રેજોની આંખમાં જ્ઞાનને ઝળહળ તેજપુંજ દેખાયા; અને પેાતાની જાત અજ્ઞાનના અંધકારથી ભરેલી લાગી. આવા વિદ્યાર્થીએ ગાવધ અને ગેામાંસભક્ષણના ઝનૂની પ્રચાર કરવા લાગ્યા; પરિણામે જે લેકે ગામાંસ ખાતા ખચકાયા તેઓ પણ ઘેટાં-બકરાંનું માંસ ખાવા લાગ્યા અને દારૂ પીતા તા થઈ જ ગયા. સ્વ. કનૈયાલાલ મુનશી એક સ્થળે લખે છે કે, વકીલેમાં દારૂ પીવા એ ફેશન અને સુધારાની નિશાની ગણાતી, દારૂ નહિ પીનારા સંકુચિત માનસવાળા ગણાતા.'
હવે દર વર્ષે કરોડો ગાયા કપાવા લાગી પણ લેાકમાં ધાક પૈસી ગઈ હતી એટલે વિરોધ થતા નહિ; પણ આ વિધિની આગને અંગ્રેજોએ પેાતાના હિતમાં વાપરી.
જાહેરમાં મુસ્લિમ પાસેથી એકાદ-એ ગાયા મરાવીને હિંદુમુસ્લિમ હુલ્લડો સર્જ્યો. અંગ્રેજો પ્રત્યેના 'દુના કોપ મુસ્લિમે સામે ભભૂકી ઊઠયો, તા બીજી તરફથી અમુક મૌલવીઓને હાથમાં વર્ક ગેવધ કરવાના મુસ્લિમોના ધાર્મિક અધિકારના પાકળ દાવા રજૂ કરાવીને હુલ્લડ વધુ ઉગ્ર બનાવ્યાં !
નિષ્ફળ આાલના ૧૯૨૬માં ગાંધીજીએ મદ્રાસમાં ગેાવધબંધીની માગણી કરતું ભાષા કર્યું. તરત જ પેલી ૧૮૭૭ની - Beaf Ancient India 'ની પુસ્તિકા પ્રગટ થઈ, કલકત્તાનાં બજારોમાં મફત વહે‘ચાઈ,
તેને પગલે કઈ ભૂમાનંદ નામના સ્વામીએ એક પુસ્તિકા બહાર પાડી. તેમાં તેણે લખ્યું કે, ‘હું સંસ્કૃત જાણતા નથી, પણ પશ્ચિમના વિદ્વાનાએ લખેલા હિંદુધર્મગ્રંથેાનાં ભાષાંતરો મે' વાંચ્યાં છે અને મારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org