________________
પુષ્ટિ સંપ્રદાય સામે એ તે જોરદાર પ્રચાર શરૂ કરાવ્યું કે પુષ્ટિમાગી ય હવેલીઓ તે જાણે કે કૂટણખાનાં જ હોય અને મહારાજા જાણે કે વિશ્વના સહુથી મેટા વ્યભિચારી હેય!
પરિણામે ૧૮૬૦માં મહારાજ લાયબલ કેસ થયે. જજ તથા વાદી-પ્રતિવાદીના બેરિસ્ટર - બધા અંગ્રેજ હતાઃ જેઓ પુષ્ટિમાર્ગને એકડે પણ જાણતા નહિ. ઘણા કાવાદાવા થયા. ધાક-ધમકીઓથી ખેતી જુબાનીએ બેંધાવાઈ. છતાં મહારાજશ્રી કેસ જીતી ગયા. પણ એમણે બદનક્ષીના માળેલા ૫૦ હજાર રૂપિયાને બદલે અંગ્રેજ ન્યાયાધીશે માત્ર પાંચ જ રૂપિયા અપાવ્યા. એવી દલીલના આધારે કે “મહારાજશ્રી લગ્ન પછી તરત જ ચાર વરસ સુધી વ્રજમાં રહ્યા હતા. એટલે તેઓ ચાર વરસ સુધી બ્રહ્મચર્ય પાળી શકે એ માનવા જોગ નથી !' , - સત્તાની એથ નીચે એ કાતિલ પ્રચાર થયું હતું કે તેથી લેઓએ માન્યું કે મહારાજશ્રી કેસ હારી ગયા.
આનું પરિણામ એ આવ્યું કે વૈષ્ણને જે દાનને પ્રવાહ મંદિરમાં જતે અને ત્યાંથી ગેરક્ષા અને સંસ્કૃત સાહિત્યપ્રચાર માટે વપરાતે તે બંધ થઈને સરકારી કોલેજ અને હોસ્પિટલે તરફ વળી ગયે. " આમ ધર્માચાર્યોમાં અંગ્રેજોની ધાક બેસી ગઈ.
વ્યાપક થતા ગેમાં પ્રચાર બંગાળમાં ૧૮૭૨માં અંગ્રેજોને રાજા રાજેન્દ્રલાલ મિત્ર નામને એક કુહાડાને હાથે મળી ગયા. તેમણે Beaf in Ancient India (વેદકાળમાં ભારતમાં રોમાંસ ભક્ષણ) વિષે નિબંધ લખે.
અંગ્રેજોએ તેને ડોકટરેટની પદવી આપી. એટલે તેણે નિબંધને વિસ્તારી “Indo Aryans” નામનું પુસ્તક લખ્યું, જે ડબલ્યુ ન્યુમેન એન્ડ કંપની નામની અંગ્રેજી કંપનીએ પ્રગટ કર્યું.
સામે છેડેથી મુંબઈથી પાંડુરંગે, કાણે નામના વકીલ તરફથી પણ વેદકાળમાં માંસ ભક્ષણ થતું હતું' એ વિષય ઉપર પુસ્તક લખાવીને પ્રસિદ્ધ કરવામાં આવ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org