________________
G૭
સુપ્રીમ કોર્ટમાં ગોહત્યા ધાર્મિક અધિકાર હોવાના દાવાને અધિકાર સ્વરાજ મળ્યા પછી ઉત્તર પ્રદેશ, બિહાર અને મધ્ય પ્રદેશનાં રાએ સંપૂર્ણ ગોવધબંધીને કાયદે જાહેર કર્યો ત્યારે શ્રી નેહરુ ખૂબ જ અકળાઈ ઊઠયા અને વિશ્વના દેશે પણ ખળભળી ઊઠ્યા હતા. આ કાયદાને પડકારવા મુસ્લિમ સાઈએ સુપ્રીમ કોર્ટમાં ગયા. આ કસાઈઓની પાછળ ગેહત્યામાં રસ ધરાવતા બળવાન હાથનું, કે. પરદેશી સત્તાઓનું પીઠબળ જરૂર હશે; કારણ કે ગોવધ બંધ થવાથી, કેઈનું હિત જોખમાતું ન હતું. પણ ગોવધની નીતિ શરૂ કરી ત્યારથી લાખે કોમેનું હિત જોખમાઈ ગયેલું હતું જ. પણ તે વખતે અને ત્યારથી આજે ૧૫૦ વર્ષ સુધી કે મુસ્લિમ પિતાનું હિત જોખમાય. છે એ દલીલ સાથે કેર્ટમાં ગયેલ નથી. પણ પાંચ કસાઈઓએ પિતાને. ગાય મારવાના ધાર્મિક અધિકાર, બંધ કરવાને અધિકાર અને પોષણ માટે ગોમાંસ મેળવવાને અધિકાર આગળ કરી સુપ્રીમ કોર્ટના દરવાજા. ખખડાવ્યા. - ગાયની કુરબાની આપવાના અધિકાર બાબત નિર્ણય કરવા કુરાનના અંગ્રેજી અનુવાદની સુપ્રીમ કોર્ટમાં રજૂઆત થઈ. તેમાં લખ્યું હતું કે દરેક મુસ્લિમે એક બકરીને અથવા સાત મુસ્લિમ વચ્ચે એક ગાય અથવા ઊંટની કુરબાની કરવી. કુરબાની કરવા માટે વિકલ્પ હોવાથી ગાયની કુરબાની માટે ગોવધ કરવાના મુસ્લિમોના બંધારણીય અધિકારને સુપ્રીમ કોર્ટમાં મંજૂરી ન મળી. જયારે સંપૂર્ણ વધબધી માટે ૧૯૬૮માં જબરું આંદોલન થયું અને ગોવર્ધન મઠપુરીમાં જગફ્ટર શ્રી શંકરાચાર્ય, શ્રી નિરંજનદેવ તીર્થ અને બીજા અનેક સાધુ, સંતે આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા ત્યારે સરકારે ગોવધબંધી થાય, તે તેના આર્થિક પ્રત્યાઘાતે જાણવા માટે Cow Protection Commi , tec નીમી. આ કમિટી સમક્ષ ગોવધ ચાલુ રાખવાની તરફેણમાં અનેક આવેદનપત્રો રજૂ થયાં હતાં, જેમાં સરકારી નિષ્ણાતે, કર્મચારીઓ વગેરે મુખ્ય હતા. પણ કેઈપણ અર્થશાસ્ત્રી કે પશુશાસ્ત્રી એમ કહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org