________________
આ સીહત્યા અને બાળહત્યા કર્યા છે.
ગેહત્યા જેમ ચીહત્યા આદિ પણ વાજબી ઠરશે કે શું? હિંદુ ધર્મ હત્યા, હત્યા અને બાળહત્યાને સહુથી મોટાં પાપ ગણ્યાં છે. અને ત્રણેને એક બીજાના અનુસંધાનમાં મૂક્યાં છે. શેષિક અર્થવ્યવસ્થાના સમર્થકે ગવંશનું નિકંદન કાઢ્યા પછી એ જ ન્યાયે એની – તેમના આર્થિક મૂલ્યાંકનના માપદંડની કસોટીએ – હત્યા કરવાનું વાજબી ઠરાવી શકશે. વસતિવધારે, ગરીબી અને અનાજની તંગી એ તેમની મેટામાં મેટી દલીલ હશે. ''
એક રૂપયૌવના જ કેટલા પુરુષને સંતોષી શકે તેને હિસાબ કરીને બાકીની સ્ત્રીઓને મતના જડબામાં હડસેલી દેવાનું વાજબીપણું તેઓ પુરુષના મન ઉપર ઠસાવી શકશે. અને જેમ પશ્ચિમના દેશોમાં જન્મેલા વાછડાઓમાંથી અમુક પસંદ કરેલાને જીવતા રાખીને બાકીનાને મતને હવાલે કરવામાં આવે છે, તેમ જન્મેલાં બાળકોમાંથી પણ રૂપસંપન્ન અને તંદુરસ્ત તરીકે વૈજ્ઞાનિકોએ માન્ય કરેલાં બાળકને જીવવાને અધિકાર આપીને બાકીનાને તને હવાલે કરે તે તેમાં આશ્ચર્ય પામવા જેવું નહિ હોય. જીવનનાં તમામ પાસાઓને ભૌતિકવાદ, અર્થવાદ અને તેને ગુલામ વિજ્ઞાનની દષ્ટિએ જ મૂલવવામાં આવે તે ઉપર લખેલાં કાર્યો લેકેને મેટાં કે અમાનુષી નહિ લાગે.
એ બહેને! ચેતે આંધળુકિયાં ન કરે ગેહત્યાની નીતિઓ અને જીવનનાં તમામ પાસાઓને આર્થિક મૂલ્યાંકનની જ દષ્ટિએ જોવાની નીતિએ સ્ત્રી અને બાળસમાજ સામે ઘેર ભય પેદા કર્યો છે. સ્ત્રીઓ સાવધ બનીને એ પડકાર ઝીલે છે. કે મૂંગે મેએ અધોગતિ એને નાશના જડબામાં ધકેલી દે છે એ તે સમય જ કહી શકશે. આજે તે સ્ત્રીઓ જ મહિલા-પરિષદ દ્વારા સંતતિનિયમનને ઝંડો લઈને ફરવા લાગી છે. પણ જાપાનમાં બન્યું છે તેમ સંતતિનિયમનના તમામ ઉપાયે નિષ્ફળ નીવડ્યા પછી અથવા તે વધુ ઝડપી આર્થિક ઉન્નતિ લાવવાના બહાને ઉપર જણવેલાં સૂચને જાહેર થશે ત્યારે આ મહિલા મંડળને, તેમના ભૂતકાળના સંતતિનિયમનના પ્રચારકે માટે પસ્તાવાને પાર નહિ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org