________________
% હિન્દુઓની ધાર્મિક લાગણી દુભવ્યા વિના કરડે
પશુઓની આજે ય થતી ઘાતકી હત્યા. િઆવી યોજનાના ઘડવૈયા ભારતીયો છે કે બીજા
કઈ?
મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારનાં રાજ્યના દેહત્યાબંધીના કેસમાં સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાની ઢાલ પાછળ સંતાઈને રાજાએ ઘડેલા કાયદાઓમાં વૃદ્ધ, અશક્ત, અપંગ બળદને, કે દૂધ ન આપતી કઈ પણ ઉમરની ભેંસને મારી નાખવાની કાયદેસરની છૂટ રાખવામાં આવી છે. કોઈ પણ સ્થિતિમાં ગાયની કતલ કરવાની મનાઈ છે. '
આ કાયદાઓને પ્રામાણિકપણે નિષ્ઠાપૂર્વક અમલ થાય છે કે કેમ તે જાણવા આપણી પાસે કોઈ સાધન નથી; પણ એ કાયદાઓની " છટકબારીઓ અને રાજ્યની આર્થિક તેમ જ કૃષિ વિષયક નીતિઓએ એ કાયદાઓને અર્થહીન તે જરૂર બનાવી દીધા છે.
ઢોર મારવાની તરકીબે બળદને મારવાની વયમર્યાદા તે કોઈ પણ ઉંમરે કામ કરવાને - અશક્ત હોય ત્યારે, અથવા તેની બાર વર્ષની ઉંમર ઠરાવી છે. જે મનુષ્ય જુવાન બળદને મારવા ઈચ્છે, તે છ વર્ષના જુવાન બળદના દાંત પાડી નાખે એટલે તે ખાઈ શકે નહિ, વેદના અને ભૂખથી અશક્ત - થઈ જાય અને વૃદ્ધ લાગે. એટલે તેની કતલ કાયદેસરની ગણાય. ચાર વરસના જુવાનજોધ બળદને પણ ડાંગના મજબૂત ફટકા મારીને તેને પગ ભાંગી નંખાય, તે લંગડો બને, ચાલવાને અશક્ત બની જાય; બસ પછી કરે તલ અને કમાઈ લે હૂંડિયામણ કાયદો તેને - તરત મારી નાખવાની મનાઈ કરે છે. પ્રથમ તેના ઉપર જુલમ ગુજારે, કરતાપૂર્વક રિબાવો, પછી મારી નાખે તે કાયદો તેમને અટકાવી શકતે નથી.
આવી જ ક્રૂરતા જુવાન ભેંસ ઉપર આચરીને તમે તેને મારી - શકે છે. ગાયને કઈ પણ હાલતમાં નથી મારી શકાતી, માટે તેને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org