________________
૭
પાઉડરની આયાતના જાહેર કરાયા છે! તે કયાં ગઈ લાખા ગયા? કુથાં ગયું અબન્ને લિટર દૂધ ? કેમ આયાત કરવા પડથો; પાઉડર ! મધુ* ગટાગૂમ!
કડા, સંજયનાં કૌભાંડ આની સામે શું વિસાતમાં છે?
કાણુ માંગશે, આના જવાબ ?
રે ભારતીય પ્રજાજના! સ્વાર્થની કુંભકન્નુ નિદ્રામાંથી જાગે અને જવાબ માંગા ! નહિ તે તમારા વૈભવી ફ્લેટ અને જલસાખાજીનાં જીવન પશુ સલામત રહેનાર નથી. આ વાત રખે હસી કાઢતા.
બંસીલાલનાં કૌભાંડા કરતાં ય ભયંકર કૌભાંડાની સતત ચાલતી હારમાળા
* આ લેાકેાની આંખ કાણ ખાલશે?
* ગાયની તલમાં સમગ્ર પશુ અને પ્રજાની કત્લેઆમ!
ગેરાઓના વફાદાર એજન્ટો – અમીચંદે – એ અભ્યાસપૂર્ણ (!!) અહેવાલ સરકારને આપ્યું અને સમજાવ્યું કે, આપણા દેશમાં દૂધની શર્યકર અછત છે, માટે પરદેશથી મબલખ દૂધ દેતી ગાયા આયાત કરવી.' ગાય મફત ! લાવવાના ખચ' (ગાયઢીઠ રૂ. ૬ હજાર ) પરદેશીઓ ગાપી દે
પણ આ શું? ઘણી ગાય રસ્તામાં જ મરી ગઈ! જે જીવતી નહી તે' ટી. બી., કૅન્સર વગેરે રાગા લઇને આવતાં અહીંનાં પશુમાં રોગચાળા ફેલાવવા લાગી.
હવે જુઓ વિચિત્રતા! રાંગેાના નાશ માટે અમજ રૂપિયાથી પણ વધુ રકમનાં ઈંજેક્શન મંગાવાયાં. ઘણી ગાય તે મરી ગઈ એટલે દૂધની તંગી નિવારવા માટે અબજ રૂપિયાથી વધુ રકમના દૂધના પાઉડર માંગાવાયે !
[ગાયા મક્ત ! અને તેને લાવવાના ખર્ચ આપતી પરદેશી ડેરીએ જ આ ઇંજેકશના અને પાઉડર તૈયાર કરતી હશે કે શું ?]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org