SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ચોથી પંચવર્ષીય યોજનામાં પશુઉછેર ખાતા માટે ૯૪ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. પણ સાથોસાથ મરઘાં, બતકાં અને ડુકરઉછેરને પણ આ ખાતા સાથે સાંકળી દેવામાં આવ્યું. લગભગ બધી રકમ આ મરઘાં, બતકાં, ડુક્કર ઉછેરમાં જ ખર્ચાઈ ગયાની મને પાકી શંકા છે. હવે ઈન્ટેન્સીવ કેટલ બ્લેકની સંખ્યા ૨૨ ની ૫૫ કરાઈ અને કી વિલેજ સ્કીમની સંખ્યા ૩૨ ની ૫૭૯ કરાઈ. ૧૯૭૨-૭૩માં ડુક્કરનું ૯૦૦ ટન માંસ પેદા કરવામાં આવ્યું. કદાચ પ્રજાને આની જાણ પણ નહિ હોય! આટલા મોટા દૂધ-ઉત્પાદનના સાહસના છેડે શું થયું? તે હવે બરાબર સમજજે. અંતે આવ્ય, દૂધનો પાઉડર! પાંચ વર્ષમાં ('દલ્માં) મલાઈ કાઢી લીધેલા દૂધને ૧,૨૬,૦૦૦ - ટન પાઉડર, ૪૨,૦૦૦ ટન બટર આઈલ આયાત કરવા નિર્ણય લેવાયે! [ આ બટર–ઓઈલ શું છે? એ એક કોયડો છે. અંગ્રેજી - શબ્દકોશમાં આ કોઈ શબ્દ જ નથી. જે તે માખણ હોય તે તેને - બટર-એઈલ ન કહેવું જોઈએ. જે તે ગાય કે ડુક્કરની ચરબી હોય (મને તે તેમ જ લાગે છે, તે તેને “બટર-એઈલ” નામ આપીને અન્નાહારી પ્રજા સાથે ભયંકર છેતરપિંડી જ કરવામાં આવી નથી શું? પણ તે ય પ્રજા તે “બટર-એઈલ” જ કહેશે અને અન્નાહારમાં ગણીને " જ વાપરશે! ધર્મ અને જીવન પ્રત્યે પ્રજાની પણ કેટલી લાપરવાઈ!] આને જવાબ કોણ આપશે? હવે સવાલ થાય છે કે એક એક લાખ ગાયના જે ૫૫ બ્લેક સ્થપાય તે દરેક ગાય ઓછામાં ઓછું એક હજાર લિટર દૂધ આપે તે ય પાંચ વર્ષના અને ૩૦ ટકાના વધારાના હિસાબે પણ પા અબજ લિટરને બદલે ૭ અબજ ૧૫ કરોડ લિટર દૂધ મળવું જોઈએ. પણ - દૂધનું તે નામનિશાન નથી અને આંકડાએ તે અબજ રૂપિયા સુધીના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005613
Book TitleVishvamangal Granthmala Part 01
Original Sutra AuthorN/A
AuthorVeishankar Murarji Vasu
PublisherKamal Prakashan
Publication Year1989
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy