________________
૨૪૯
આ આંકડા શું બતાવે છે? ઉપરના આંકડા બતાવે છે કે જેટલી વસતીએ ગામડાંઓમાંથી સ્થળાંતર કર્યું તેટલી જ વસ્તી ગામડાંઆમાં ઓછી થઈ છે અને શહેરામાં વધી છે. જન્મપ્રમાણુના વધારો થયા હાત, તે બન્ને સ્થળે ટકાવારી અદલાઈ ગઈ હેત. ગામડાંઓની ટકાવારી વધી ગઈ ાત; કારણ કે ત્યાં વસતીનું પ્રમાણ વધારે છે; એટલે જન્મપ્રમાણ પણુ વધારે હાય અને ટકાવારી ઘટવાને બદલે વધી જાય.
ખીજુ એ પણ સ્પષ્ટ દેખાય છે કે ૧૯૪૧ના વિશ્વયુદ્ધને કારણે જીવનજરૂરિયાતની ચીજવસ્તુએની અછત શરૂ થઈ અને સ્વરાજ્ય મળ્યા પછીની આપણી પચવર્ષીય યાજનાઓએ ગ્રામ્યઉદ્યોગને મરણુતાલ ફટકો માર્યો, અને ગ્રામ્યજનાની જીવનજરૂરિયાતની ચીજોને હુ ભ અનાવી દીધી. તેથી તે સમયથી જ ગ્રામ્યલેાકોની હિજરત શહેરા તરફ વધતી જાય છે.
હિંદુ પ્રજાના દ્વેષીએએ ઉઠાવેલા લાભ
આ હિજરતે વસતી–વધારાની જે ભ્રમણા પેદા કરી તેના લાભ હિં'દુધમ, સંસ્કૃતિ અને હિંદુજાતિના આંતર તથા બાહ્ય દુશ્મનોએ સારી રીતે ઉઠાવ્યા અને સરકારને તેમ જ હિંદુ ભદ્રસમાજને ગેરરસ્તે દેરવાનું શરૂ કર્યું. આ ભ્રમણાને લાભ લઈને તેમણે પ્રજામાં ભય અને લાંચરૂશ્વતની ભાવના પ્રસરાવી.
અમાનુષી કૃત્યા
જોરજુલમથી નસબધી કરવી, તેના વિરોધ કરનારાઓને વગર ગુને; વગર તપાસે જેલમાં પૂરી દેવા; તેમનાં ઘરમારને તથા માલ. મિલકતના નાશ કરવા; સરકારી કે અર્ધસરકારી નાકરાના કાયદેસરના લાભેા અટકાવી દેવા, તેમને નાકરીમાં મળતી કાયદેસરની સગવડોથી તેમને વાચિત રાખવા અને તેમને હંમેશ માનસિક ભયથી લાગણીમાં ફફડતા રાખવા એ બધા ભય પેદા કરનારા અમાનુષી, નિય, અસલામતીની ભાવના પેદા કરનારાં મૃત્યુ
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org