________________
[૧૦] કુટુંબ નિયોજન: વિસ્ફોટ બેમ્બશેલ!,
પાડાને વાંકે પખાલીને ડામ હું અગાઉ જણાવી ગયું છું તેમ ગિનું નિદાન કર્યા વિના અપાતી દવા ભલે શુભનિષ્ઠાથી આપી છે તે પણ કોઈક વાર દરદ કરતાં દવા વધારે નુકસાન કરે છે. આપણી કુટુંબનિયેજન જના કદાચ હિંદુજાતિને વગર હથિયારે નાશ કરી નાખશે. આ યોજનાના અમલને પરિણામે કદાચ એવો સમય પણ આવે કે હિંદુજાતિ એક અસામાજિક, અસંસ્કૃત લેનાં ટોળાં રૂપે જ રહી હેય, અથવા તે એ માત્ર વૃદ્ધો અને બિમારની જ જાતિ રહી હોય, અને એકાદ દાયકામાં હંમેશને માટે નાશ પામી જાય. આ માત્ર મારે મત નથી, ઘણા મેટા ડેકટરએ પણ મારી પાસે આ ભય વ્યક્ત કર્યો છે.
શું વસ્તી ખરેખર વધી છે? સહુ પ્રથમ સવાલ એ છે કે આપણે ત્યાં જેને વસતીવધારો માનવામાં આવે છે તે વસ્તી વધારે ખરેખર છે ખરે? કે ગામડાઓમાંથી લાખે માનવીઓને શહેરમાં ફૂટપાથ ઉપર સ્થળાંતર કરવાની ફરજ પડી છે, અને શહેરમાં માનવ-ભંગારના ગંજમાં ગંજ ખડકાઈ રહ્યા છે તેથી વસ્તી-વધારાની એક ભ્રમણ ઊભી થઈ છે? હું માનું છું કે આ નજરે દેખાતે વસ્તી-વધારે એક ભ્રમણા છે. એ વસ્તીવધારો નથી, પણ ગામડાંના લેકેની શહેરમાં થઈ રહેલી હિજરત છે. આ માન્યતાના સમર્થનમાં નીચેના આંકડા રજૂ કર્યા છે? કુલ વસતીની ટકાવારી:- ૧૯૨૧/૧૯૩૧] ૧૯૪૧ ૧૯૫૧] ૧૯૬૧ ૧૯૭૧ ગામડાંઓમાં ૮૮.૮ ૮૮.૦ ૮.૧ ૮૨.૭ ૮૨.૦ ૮૦.૧ શહેરોમાં . ૧૧.૨ ૧૨.૦ ૧૩.૯] ૧૭.૩ ૧૮.૦) ૧૯૯
(ઇન્ડિયા, ૧૭૪, પાના ૧૩, ટેબલ ૧.૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org