________________
યાદવાસ્થળીના આ તે કેવા અનત અભિશાપ ! ઇતિહાસ ઉપર નજર કરી. જ્યારે પણ આ પ્રશ્નને હાનિ થઈ છે; તેની સસ્કૃતિ ઘવાઇ છે ત્યારે ઘરની યાદવાસ્થળીએ જ ડૉકાં દીધાં છે. જ્યારે યાદવાસ્થળી થઈ નહિ—કોઈ પણ શત્રુ ફાટફૂટ પડાવી શકયો નહિ—ત્યારે આય પ્રજાએ ગૌરવભેર પેાતાનુ મતસ્ક ઉન્નત રાખ્યુ છે.
ભારતીએ સ્વતંત્ર થયા કહેવાય છે, હા....એ વાતમાં હું પશુ સંમતિ આપું છું; પણ મારી રીતે.
-
ભારતના લાકા એ વાતે સ'પૂર્ણ સ્વતંત્ર થયા. પ્રાચીન પરપરા, મર્યાદા, 'ધના – કે જે તેમને બહુ બાજારૂપ લાગતાં હતાં તેને તેડી-ફાડી નાખવામાં સ્વતંત્ર થયા, અને ‘ન્યુ વેવ' નવા - જમાનાની વિલાસપ્રચુર હવા તેમને અત્યંત પસંદ પડી ગઈ હતી તેને-ફાવે તે રીતે સ્વીકાર કરવામાં સ્વતંત્ર થયા!
૨! આ સ્વત ંત્રતા તે આપણા ગળે ફ્રાંસલે પુરવાર થઈ રહી નથી શું ? હવે તે ભારતના વડાપ્રધાનશ્રી ઉગારે.
જ્યાં માનવ–વસતિની ખૂબ અછત છે ત્યાંનું યંત્ર-આધારિત આયેાજન જોઈને; વસતિની સારી છતવાળું ભારત પણ તે યંત્ર આધારિત નીતિ ઘડે તા કરાડી લાકો એકારીના ખપ્પરમાં હામાઈ જાય તેમાં શી નવાઈ છે!
—૫. ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org