________________
૨૪૩
ધંધામાં લાગી જાય. સંપૂણૅ ગેાવધમ ધી કર્યાં વિના જંગલઉછેરના કાર્યંક્રમમાં કાગળ ઉપર કરાડી ઝાડો ઊગશે પણ માટીમાં તરણું પણ ન નહિ ઊગે; માત્ર કરોડો રૂપિયાના વ્યય થશે. અને સરકારને પાતે વન ઉગાડવા અમુક કરોડ રૂપિયા ખર્ચોના સતાય મળશે.
(૧૨) આજના જીવનની માનસિક તાણુ પશુ લેકને દ્વાર તરફ આકર્ષ' છે. સપૂર્ણ ગાવધબંધી કર્યા વિના અને મંજૂરાનું સ્વતંત્ર કારીગરીમાં પરિવતન કરીને સમગ્ર ઉદ્યોગનીતિને ગાવશ-આધારિત અને પશુ તેમજ માનવસ‘ચાલિત બનાવી એકારી, મોંઘવારીના અત આણ્યા સિવાય માનસિક તાણુની માત્રા ઘટી શકે તેમ નથી. દારૂની અઢી ફેલાયા. એક માટુ' કારણ માનસિક તાણ પણ છે.
આપણી આર્થિક, ઔદ્યોગિક, સામાજિક અને ખેતીવિષયક નીતિનું સપૂર્ણ ભારતીયકરણ કર્યો સિવાય દારૂખ'ધીને સફળ બનાવવાના કોઈ જ ઉપાય નથી. પરદેશી આર્થિક નીતિ અને પરદેશી વિચારધારાને વળગી રહી દાખ"ધીની વાતે કરવામાં આવે તે એ માત્ર આત્મવાંચના જ હશે. ગાંધીમાગે ચાલવાના દંભને ગુણાકાર હશે. એકલી પ્રજા કે એકલી સરકાર એકલે હાથે દારૂબંધી સફળ બનાવી શકે જ નહિ, અનૈના ગાઢ સહકાર, દારૂબંધી કરવાની સત્તાનુ' જ્ઞાતિઓમાં વિકેન્દ્રીકરણ અને ‘ભારતનું સંપૂર્ણ ભારતીયકરણ' કરવું એ જ દારૂઅશ્વીને સફળ કરવાના રસ્તા છે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org