________________
૪૫ નિકાસની બધી, અને અહી પેઢા ન થતી હાય તેવી ઔષધિઓની મુક્ત આયાત.
(૬) આવી ઔષધિઓની લેકમાં જાણકારીના ફેલાવા, તેના ઉપયાગની સમજણુ, દારૂ પીવાથી થતા રાગોની જાણકારી, અને આર્થિક તેમજ સામાજિક જીવનની પાયમાલી વગેરેના આમ જનતામાં પ્રચાર. (૭) ગ્રામદ્યોગ અને ગૃહઉદ્યાગોના વિકાસ દ્વારા શહેરમાં ઝુંપડપટ્ટી-નિવાસીઓને ફરીથી ગામડાંઓમાં મોકલી દારૂના માટા અડ્ડાસી ઝુ’પડપટ્ટની નાબૂદી.
(૮) ટાકીના એક એવા વગ છે કે જે એમ માનતા થયા છે કે સખત માનસિક કે શારીરિક પરિશ્રમ કર્યા પછી થાક ઉતારવા માટે દારૂ પીવા ફાયદાકારક છે, એવા લાકોને એ સમજાવવું જોઈએ કે તે એક માન્યતા છે. થાક ઉતારવા માટે, તે પછી શારીરિક હાય કે માનસિક, દૂધ સહુથી ઉત્તમ ઉપાય છે. માટે દારૂ નહિ પણ દૂધ એ વાતના પ્રચાર વહેતા મૂકવા જોઇએ અને લાકોને દૂધ સસ્તું અને સહેલાઈથી મળી શકે તેવી યાજના હાથ ધરવી જોઈએ.
(૯) ગ્રામઉદ્યોગો દ્વારા મજૂરોને સ્વતંત્ર કારીગરોમાં ફેરવી નાખવાથી તેમની ધંધાકીય જવાબદારી વધી જવાથી દારૂની આદત છૂટતી જશે.
(૧૦) ખેતીમાંથી યાત્રીકરણની ક્રિયા અટકાવીને મૂળ ભારતીય પદ્ધતિ ઉપર જવું જોઈએ. ખેડૂત સારો સમય ખેતીના કાર્યમાં રત રહેવાથી દારૂ અને જુગાર તરફ તેનું ધ્યાન એછું જશે.
(૧૧) દારૂખીના નામે મહુડાનાં જંગલે કાપી નાખી ગરીબ આદિવાસીઓનાં માંમાંથી તેલ અને રાજી ઝૂંટવી લીધાં અને જ્યાં ભ્રષ્ટાચાર માટે દારૂની ખાટલી ચલણી નાણું ખની ગઈ હતી એવા ભારે ઉદ્યોગના વિકાસ થવા દીધા. હૅવે એ પ્રક્રિયા ઉલટાવવી જોઇએ. મેટા ઉદ્યોગા ધીમે ધીમે વિકેન્દ્રિત કરવા જોઈએ અને જગલેને વિકસવા ઇને વનવાસીઓ માટે રાજીનાં દ્વાર ખુલ્લાં કરવાં જોઈએ, જેથી તેઓ દારૂના ધંધામાંથી પાછા વળી પાતાના પૂર્વજોના વનપેદાશના વેપારના,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org