________________
૧૫૦
રૂપિયાની લાલચ
વંધ્યીકરણ કરવા માટે રૂપિયા આપવાની લાલચ આપવી, એ રીતે લોકોની ગરીબીના લાભ લેવા, નાકરીની, નાકરીમાં બઢતીના, નોકરીમાં સગવડોના લાભની (જે લાભ કદાચ કામચલાઉ હાય અને વંધ્યીકરણુ કરાયા પછી આપવામાં ન પણ આવે) એ બધાં કૃત્ય પ્રજામાં રૂશ્વતખોરીના ભાવના પેદા કરનારાં, અશિસ્ત પેદા કરનારાં છે. અને જે પ્રજા ભયભીત, રૂશ્વતખાર તેમજ શિસ્તવિહીન બને છે, તે પ્રજાનું અધ:પતન હાથવેતમાં જ હાય છે.
દેશમાં હજારા સ્ત્રીઓ, પુરુષો, બાળક, વૃદ્ધો અને યુવાન રાજ કાંઈ ને કાંઈ દેશ-હિતનું કામ કરતાં હોય છે. બદલામાં તેમને મુસ્લિમ શહેનશાહોએ નાખેલા જજિયાવેરાને પણ સારા કહેવડાવે એવા અમાનુષી કરભારણુ સિવાય કશું મળતું નથી. પણ નસબંધી કરાવનારને તરત જ ખાસ લાભ (જો કે તે કામચલાઉ હોય છે) મળે છે. ન્યાયનું આથી વિશેષ અધ:પતન શુ હેાઈ શકે ?”
સરકારમાં નાકરી કરતી સ્ત્રી તેના તરતના જન્મેલા માળકને મારી નાખે તે તે નેકરી ગુમાવે છે, અને જેલની સજા મેળવે છે. પણ તે બાળક ગલમાંથી બહાર આવે તે પહેલાં તેને ગલમાં જ મારી નાખે તે તેને સજા નથી થતી પણુ નાકરીમાં બઢતી મળે ખરી. આમ કુટુ'બનિયોજનમાં ખૂન એ ગુનો નથી, પણ ખૂનના સ્થળ અને સમય, ખૂનના ગુના અથવા કન્નુરના અધિકાર બનાવે છે. આ જાતના નિશ્ચેષ્ણ કે મૃત્યુમાં નથી સંસ્કારિતા કે નથી માનવતા. સાચા ન્યાયના કોઈ જ સિદ્ધાંત ઉપર આ કૃત્ય ટકી શકે નહિ. પણ હિજરતે પેદા કરેલી વસ્તીવધારાની ભ્રમણાના લાભ લઈને હિંદુ ધમ સંસ્કૃતિ અને જાતિના દુશ્મનોએ આ પરિસ્થિતિ પેદા કરી છે.
Jain Education International
*
ભ્રામક કલ્પના
એક શહેરમાં અનાજની અછત હાય, અનાજ મુશ્કેલીથી મળે. એવી સ્થિતિ હૈાય ત્યારે શહેરનુ' તમામ અનાજ એક સ્થળે ભેગું
For Personal & Private Use Only
www.jainelibrary.org