________________
૧૮
વિચારસરણી, અર્થવ્યવસ્થા વગેરે ઠેકી બેસાડવાના કાવાદાવા કરવા એ એક મહાન અને સંસ્કૃત પ્રજા ઉપરને નિય બળાત્કાર છે, જેને વિશ્વના ઈતિહાસમાં કયાં ય જોટો જડે તેમ નથી. આ અત્યાચારથી ધર્મ, સંસ્કૃતિ અને વિદ્યાને પ્રચારક બ્રાહ્મણ વર્ગ બેકારી અને ગરીબીમાં સપડાઈને સમાજને ઉપેક્ષિત વર્ગ બની ગયે. આ પ્રમાણે દેહત્યાની નીતિથી બ્રાહ્મણ વર્ગને પણ ભીંસમાં લઈને ભારતમાં જે કાંઈ પણ શ્રેષ્ઠ અને સમાજોપયોગી હતું તેના ઉપર પિતાને વિનાશક ફેર પંજો ફેલાવી દીધે.
ગેહત્યાની નીતિથી મુસ્લિમ પણ આફતમાં મુસ્લિમોને એક માટે વર્ગ પશુઉછેરના ધંધામાં રોકાયેલે હતું, અને તેઓ ગાયે જ પાળતા. ગેહત્યાની નીતિથી બળદને પુરવઠો ઘટવાથી અને તેના ભાવ વધવાથી સારા સાંઢને પુરવઠો કપાઈ ગયે. ખેડૂતે મેં માગ્યા પૈસા આપીને સારા વાછડા બળદ તરીકે વાપરવા લઈ જવા લાગ્યા. એટલે સાંઢ માટે વાછડાની ખેંચ ઊભી થઈ. અને ગમે તેવા ગરીબ વાછડાને સાંઢ તરીકે ઉપયોગ થવા લાગતા સારી ગાયની ઓલાદ ઘટવા લાગી. અધૂરામાં પૂરું પશુઓનાં ખેરાકની (કપાસિયા - ખેાળ, ભૂસું વગેરે) નિકાસ થવા લાગી. બીજી બાજુ પરદેશીઓ માટે ખેતપેદાશની ચીજોને પુરવઠો ચાલુ રાખવા ચરિયાણુ જમીને ખેતીમાં ભેળાઈ જવા લાગી, એટલે ઘાસચારાની તંગી થઈ. તેના ભાવ પણ વધતા ગયા. આમ મુસ્લિમ માલધારીઓની ગયેની એલાદ બગડતી જઈ દૂધને પુરવઠો ઘટતે ગયે અને તેથી તેમની આમદાની પણ ઘટતી ગઈ.
ગાયે એ મુસ્લિમ માલધારીઓની મૂડી હતી અને ગાય પાસેથી મળતાં ઘી, દૂધ, વાછડાં અને બળતણ માટે છાણ એ તેમની મૂડીનું વ્યાજ હતું. મુસ્લિમોની મૂડી અને તેના વળતર ઉપર ગેહત્યાની નીતિથી જમ્બર કાપ પડયો અને એ સમૃદ્ધ માલધારીઓ કંગાલ હાલતમાં આવી પડયા. અતિશય દુઃખદ બીના તે એ બની કે એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org