________________
૧૯
તરફથી હજારો મુસ્લિમ માલધારી લાખા ગાયાને પેાતાના પસીને રેડીને અને સરકારે સર્જેલી અનેક મુસીબતે સામે અણુનમ રહીને પાળતા હતા; ત્યારે બીજી તરફથી સરકારે ગોઠવેલા કાવતરા મુજબ એકલ દોકલ ગાયને કઇ ગેરરસ્તે દોરવાયેલા મુસ્લિમ મારફત જાહેરમાં કતલ કરાવવામાં આવતી અને તેમાંથી ગભીર હિંદુ-મુસ્લિમ રમખાણા ફાટી નીકળતાં.
આ કેમી ઝેર એટલી હુંદે વધ્યું કે આખરે આ દેશ એ ટુકડામાં વહેચાઈ ગયે.
ગાહત્યાને વાજમી કરાવવા અને ગાવધ પ્રત્યે લેાકેાની લાગણી મુઠ્ઠી બનાવવા અગ્રેજોના કાવાદાવા જ્યારે ખકના કારતૂસ ઉપર ગાય અને ડુક્કરની ચરબી લગાડવામાં આવી અને એ કારતૂસા દાંતથી ખેાલવાની સૈનિકોને ફરજ પાડવામાં આવી ત્યારે સને ૧૮૫૭માં હિંદુ-મુસ્લિમ સૈનિકોએ બળવે કર્યાં અને અ ંગ્રેજો સામે ખૂનખાર જંગ ખેલ્યા. આ ઉપરથી ગાવધ પ્રત્યે હિંદુઓની લાગણી કેટલી તીવ્ર છે એના અંગ્રેજોને પૂરો ખ્યાલ આવી ગયા હતા. પરંતુ હિંદુ ધર્મનું અને હિંદુ સંસ્કૃતિનું નિક ંદન કાઢવા અંગ્રેજો કૃતનિશ્ચયી હતા, તેમ જ આ દેશનું શેષણ કરવા માટે આ દેશના ગાવČશનું નિક ંદન કરવાનું પણ અગ્રેજો માટે અનિવાય હતુ. એટલે તેમણે હત્યા અને ગેામાંસભક્ષણ પ્રત્યે હિંદુઓની લાગણી મુઠ્ઠી કરવાનું વિચાયુ. અને તે માટે યાજનાબદ્ધ પ્રચાર શરૂ કર્યાં.
લોર્ડ મેકોલેએ તૈયાર કરેલા અંગ્રેજી કેળવણીના માળખામાંથી તૈયાર થઈને નીકળેલા પાશ્ચાત્ય રંગે રંગાયેલા હિંદુએ, હિંદુ ધમ, આાચાર-વિચાર, રૂઢિઓ, રીતરિવાજો, માન્યતાઓ વગેરે તરફ શકાની દૃષ્ટિએ જોવા લાગ્યા હતા. મેસમુલર અને તેના સમકાલીન યુરેપીય સંસ્કૃતજ્ઞોએ વેદ ધર્મો સામે ખૂબ ખખાળા કાઢયા હતા અને પાતે કરેલા વેદોના અનુવાદો સરકાર માન્ય કરાવ્યા હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org