________________
૨૪
દરેક ચીજના ભાવ વધતાં કાળાબજાર થવા લાગ્યાં. દૂધના સ્થાને પરદેશી દૂધના પાઉડર, અને ઘીના સ્થાને ડાલડા ગોઠવાઈ ગયું.
ઈ. સ. ૧૯૭૫ પછી સ્વરાજ-કાળ તે પાણીને દુકાળ સર્વસામાન્ય થયેલ છે. છ લાખમાંથી અહી લાખ ગામડાંઓમાં પાણીની તીવ્ર તંગી છે. દુકાળમાં મરતાં માણસને અષણના કારણે મરેલાં જાહેર કરાય છે, પણ ભૂખમરાનું કારણ જણાવાતું નથી.
પિષણ માટે પ્રોટીન, અને પ્રેટીન મેળવવા માટે ઇંડાં, માછલી અને ડુક્કર-માંસ જોરશોરથી પ્રચારાય છે. ગામેગામ ડુક્કર મારવાનાં કતલખાનાંની એજના તૈયાર થઈ છે.
રેજ દેઢ લિટર દૂધ અને શેર અનાજ મળે છે તેથી સર્વ પ્રકારનું પિષણ મળી જાય છે. ઇંડાં, માંસ લેનારને પણ અનાજ અને દૂધ તે લેવું જ પડે છે.
આટલી સ્પષ્ટ આ વાત હેવા છતાં ગાંય વગેરે પશુઓ તરફ લક્ષ નહિ જ લઈ જવાનું કારણ શું? ઇંડાં, માંસના ઉત્પાદનની યેજના પાછળ જ અબજો રૂપિયા ખર્ચવાની જીદ શા માટે?
ઓ આર્યો! ઓલા દેશી-અંગ્રેજોને કેક તે પૂછે; આ બે પ્રશ્નો?
શું અંગ્રેજી પદ્ધતિના શિક્ષણે જ આ દેશના કેડે માણસોને બેકાર બનાવ્યા નથી! % બેકારોને ભથ્થુ આપીને તેમના જીવનને બરબાદ ન
કરો! તે કરતાં બેકારી જ મટાડે! બેકારીનો નાશ ત્યારે જ થશે; જ્યારે વંશપરંપરાના પ્રાચીન ધંધાઓને પુનઃ જીવંત કરી દેવામાં આવશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org