________________
ર૧૩
ઈ. સ. ૧૮૦૧ થી ૧૯૦૦ સુધીનું બ્રિટિશ-ભારત મહેસૂલમાં ધરખમ વધારે થયે, એટલે ખેડૂતે નીચેવાઈ ગયા. ગોવધની શરૂઆત થતાં દૂધ, ઘી, બળતણ, ખાતર, બળદ મોંઘાં થવા લાગ્યાં. ઈ. સ. ૧૮૭૭ થી ૧૦૦ સુધીનાં ૨૩ વર્ષના ગાળામાં છ ભયાનક દુકાળ પડ્યા. તેમાં દોઢ કરોડ માણસે અને દેઢ કરોડ પશુઓ ભૂખમરાથી નાશ પામ્યાં.
ગેવધને કારણે હિંદુ પ્રજાના વિશિષ્ટ વર્ણવ્યવસ્થા ભાંગી પડી. જંગલે, ચરીયાણે નાશ પામતાં જળાશયે સુકાવા લાગ્યાં. આથી ઘેર ઘેિર ગાય રાખવાનું પરવડ્યું નહિ એથી દૂધની ડેરીએ થઈ ને દૂધ વેચવાનું શરૂ થયું. બીજી બાજુ ચાના બગીચાના એજન્ટો ગામડેગામડે મફત ચાનાં પડીકાં પહોંચાડવા લાગ્યા. પરિણામે દૂધનું સ્થાન ચાએ લીધું. બ્રાહ્મણની મત નિશાળ બંધ પડી. અંગ્રેજી નિશાળે સારૂ થઈ.
ઈ. સ. ૧૯૦૦ થી ૧૯૪૭નું બ્રિટિશ-ભારત | મેઘવારી વધતી ચાલી. દૂધ-ઘીની અછત વધતી રહી. આથી બજારમાં વનસ્પતિ ઘીના નામે ડાલડાને પ્રવેશ થયે. લેકેને ઘીની અછતને કારણે શુદ્ધ ઘીમાં ભેળસેળરૂપે ડાલડા સ્વીકારવું પડયું. - દેશના ગ્રામઉદ્યોગ પડી ભાંગ્યા. ગામડાનું શેષણ અતિશય વધી ગયું. લેકમાં ગરીબી, બેકારી અને માંદગી વધતાં ચાલ્યાં..
ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૭૫ને “સ્વરાજ’ (!) કાળ - જે નેતાએ ડાલડાને ધીમું ઝેર કહીને તેને સખ્ત વિરોધ કરતા હતા, તેઓએ જ પ્રધાન થઈને તેનાં નવાં કારખાનાં નંખાવ્યાં. આથી સીંગતેલને વપરાશ વધે અને સીંગદાણાની માંગ વધી. એને વધુ વપરાશ અને વધુ ઉત્પાદન થાય તે માટે તેના ભાવ ન બાંધ્યા, તેમ જ તેની હેરફેર ઉપર અંકુશ પણ ન મૂકયો. જ્યારે અનાજના ભાવ બાંધ્યા અને તેની હેરફેર ઉપર અંકુશ મૂક્યો.
છે પરિણામે ખેડૂતે સીંગદાણાના વાવેતર તરફ ઢળ્યા. આથી ઘાસચારે એ છે થવા લાગ્યો. પશુઓ મવા લાગ્યાં. દૂધ-ઘીની તાણ પડી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org