________________
૨૧૨ ૧૦. પૂર્વે ભૌતિક દષ્ટિએ ગાયની વિશેષ રક્ષા થતી. હવે હૂંડિયામણ કમાવા માટે તેને કાપી નાંખવાની પહેલી પસંદગી થાય છે. ( ૧૧, પૂર્વ પ્રસંગે પ્રસંગે વારંવાર જમણવાર થતા. હવે એને. પૈસાના ખેટા ખર્ચા અને ધુમાડામાં ખપાવાય છે. ગરીબ કે મધ્યમ વર્ગોને આ રીતે અવારનવાર મળી જતું મિષ્ટાન અને પિષણ પણ ઝુંટવાયું છે.
૧૨. પૂર્વે મંદિરો અને ત્યાગીઓ તરફ પૂજ્યભાવે જેવાતું અને તેથી તેમનાં સંરક્ષણ-સંવર્ધન થતાં. હવે દેવસ્થાનેની ઉપેક્ષા અને ત્યાગીઓની નિંદા નવા જમાનાની ફેશન બની ગઈ છે. - ૧૩, પૂર્વે બાવા-સંન્યાસીએ તીર્થસ્થાને વિશેષ કરતાં. આજે તેમને ભારરૂપ ગણાવાય છે અને વિદેશમાં પ્રવાસ કરતા સાધુઓના સત્કાર થવા લાગ્યા છે!
શિક કે મજેને હતો; ભારતને ભૂતકાળ ! 9 અહીંથી જતા પહેલાં જ બ્રિટિશ પ્રજાને બરબાદ
કરતાં લાખો ઝેરી બીજ વાવતા ગયા. દ હવે એ વિષ-વૃક્ષને ટપોટપ ફળો આવી રહ્યાં છે.
ઈ. સ૧૮૦૦ સુધીનું ભારત લાખ કુટુંબે ઘેર ઘેર ગાય પાળતાં. ધાન્યના ભંડાર ભરેલા રહેતા. દુકાળના સમયમાં કામ લાગે માટે દરેક ગામે અનાજ ખાણમાં સંઘરતા અને ઘાસચારાની ગંજીએ બનાવતા. ઘી, દૂધની છોળો ઊડતી. અને દૂધ વેચવામાં પાપ મનાતું.
જંગલ અને ચરિયાણેથી જમીન ભરચક છવાયેલી રહેતી. નદીનાળાં, તળ, કૂવા, વાવ છલકાયેલાં રહેતાં. દરેક ૪૦૦ માણસની વસતીએ એક નિશાળ રહેતી. જ્યાં વિદ્વાન બ્રાહ્મણ દ્વારા સંસ્કાર ભરપૂર મફત જ્ઞાન અપાતું.
દુનિયાનાં બજારમાં ભારતનાં અનાજ, ઘી, રૂ, સૂતર, કાપડ. વગેરે માલના ઢગલા થતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org