________________
ર૧૫ અંગ્રેજી હકુમત પહેલાં ભારત દેશમાં દર ૪૦૦ માણસની વસતિમાં એક મત જ્ઞાનસત્ર રહેતું. જ્યાં પાત્રતા મુજબનું સંસ્કારલક્ષી શિક્ષણ અપાતું. એ વખતે આ દેશની આ વિદ્યાપીઠની વિશ્વમાં મેટી નામના હતી.
બેકારી અને તેનું વિષચક્ર પણ ભારતીય પ્રજાને સર્વનાશ કરવાના સેગંદ લીધેલા કૂડકપટશુરા અંગ્રેજોએ એ નિશાળે બંધ કરાવી. પિતાની પદ્ધતિની નિશાળે શરૂ કરી. એમાંથી સંસ્કારના ઘડતરનું તત્વ સંપૂર્ણપણે નષ્ટ કર્યું.
કરીલક્ષી, ડિગ્રીલક્ષી, દીકરીલક્ષી, ભાખરીલક્ષી શિક્ષણ બનાવીને ભારતની પ્રજાને બેહાલ કરી નાંખી!
આ નિશાળથી નોકરીના પ્રલેશને લાખે કે એ ગામડાંના પિતાના વંશપરંપરાગત ધંધાઓ છોડવા ! ભણેલા છેડાને નેકરી મળી !
અને બાકીના ભણેલા લાખે કે બેકાર થયા! એ બેકારને ઠેકાણે પાડવા માટે રશિયા કે અમેરિકાના માંધાતાઓએ મોટા ઉદ્યોગ નાખ્યા. એટલે વળી ગામડાના ધંધા છેડી લેકે તે ઉદ્યોગ તરફ દેડવાં. થોડાકને તેમાં નેકરીએ રાખ્યા, પણ બીજી તરફ લાખે કે બેકાર થયા. - આમ, કોલેજો અને ઉદ્યોગ બનેએ ભેગા થઈને દેશમાં ચાર કોડ શિક્ષિત()ને બેકાર બનાવી દીધા!
હવે બેકારેને ભથ્થ એટલે દુરાચારને ફેલાવો . હવે તેમને ભથ્થાં આપવાની વિચારણા કેટલી બધી મૂર્ખામી. - ભરી લાગે છે? આવાં ભથ્થાંથી તે બેકારે જુગાર, વિલાસ વગેરેમાં પડીને વધુ બરબાદ થશે. અને બીજી બાજુ એ ભળું મેળવવા માટે સરકારને પ્રજા ઉપર ના ભારેખમ કરબોજ નાંખવું પડે તેથી પ્રજા વધુ કચડાશે. ' ' અંગે ચંગમાં કહે છે કે, “ભારતના ૭૨ લાખ બાવાએ ભારતની પ્રજાને ભારભૂત હતા!”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org