________________
૧૦
તેમ જ ઘઉંમાં રોકાતી જમીન ઉપર વધુ તેલીબિયાં, વધુ ગાવધઅધીના અને પશુઓના ચારો ઉગાડીને સ'પૂર્ણ' એવધબંધીને અમલ કરવાનું અતિશય જરૂરનું છે; તેમ જ ઇંડાંનું ઉત્પાદન દૂર કરવાનું પણ આવશ્યક છે. એથી તેલ અને વનસ્પતિની માંગ ઘટશે. ચેટ `ી, દૂધનું ઉત્પાદન વધશે, એના ભાવ નીચે આવશે, એટલે વનસ્પતિ વાપરનારાઓ શુદ્ધ ઘી મળતાં બહુ પ્રસન્નતા અનુભવશે.
જનતા પાર્ટીની સરકારને આ સૂચને સ્વીકાર્યું ન હોય તા ક્ષિતિજ ઉપર ચડી રહેલી આંધીના સામના કરવા તેણે તૈયાર રહેવું પડશે.
” પ્રાચીન આર્યાવર્ત નાં આ તેર ગૌરવાને ધ્યાનમાં લેા. આ કેવા કાતિલ થયા છે; આજના વિનિપાત !
6
ૐ આર્ય પ્રજાને અપાઈ ગયેલું * સ્ત્રી પાઇઝન ’ !
૧. સહુને ખવડાવવાની ભાવનાથી ભારતના ખેડૂત ખેતી કરતા હતા. હવે તે ખેતી કરવા પાછળ વધુ ને વધુ પૈસા કમાઈ લેવા સિવાય કોઈ વૃત્તિ જ રહી નથી.
૨. પૂર્વે ભારતમાં અન્નક્ષેત્રા અને સદાવ્રતા ચાલતાં જેથી કોઈ મનુષ્યને ભૂખે સૂવાની ફરજ ન પડે. સાધુઓ, સંતા યાત્રાળુઆ, વૃદ્ધો અશક્તો, નિરાધારો – સહુ કાઈ ત્યાં અન્ન પામતા. હવે ભૂખ્યાઓના ભાગે સંગ્રહખોરી, કાળાબજાર, ભ્રષ્ટાચાર વગેરેનાં જાળાં ચેામેર જામી પડ્યાં છે.
૩. પૂર્વે દૂધ મફત મળતુ અને વેચવાનું પાપ મનાતું, હવે પાણી પણ સીધી કે આડકતરી રીતે વેચાય છે.
૪. લાકા તળાવા, વાવ, કૂવા ખાદી આપતા. સહુને તેમાંથી સફત પાણી ભરવાની છૂટ હતી, જંગલામાંય પાણીની પદ્મા એસતી અને પશુઓ માટે ઠેર ઠેર પાણીના હવાડા ભરાતા. હવે મચ્છરોના બહાના નીચે તળાવે। પૂરી દેવાય છે. ‘ પાણી પીવાને અયાગ્ય • એમ જણાવીને કૂવા પૂરી દેવાય છે. ગ`દકીના બહાના નીચે
છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org