________________
૨૮
(૨) ખરી। અનાજના તેના આર્થિક કે વાસ્તવિક અનાજની જરૂરિયાત પૂરી કરવાને બદલે ઘઉંના ઉત્પાદનના ચાર ગણા વધારી કરાય.
(૩) ઈંડાંના ઉત્પાદનને ૮૪ ટકા વધારશે અને તે ખાવા માટે
જોરદાર પ્રચાર.
(૪) સત્તાવાર રીતે કે દાણચારીણી તેલની નિકાસ.
૧૯૫૦-૫૧ પછી સીંગતેલના ઉત્પાદનમાં જે વધારા થયા તે તમામ જથ્થા વનસ્પતિ ઉદ્યોગની જરૂરિયાત પૂરાય એટલે જ હતે. એટલે એ વધારાનું ઉત્પાદન લેાકોના લાભાથે ફાળવી શકાયું નહિ.
ખરીફ અનાજ રાંધવામાં કે ખાવામાં તેલ વાપરવાની જરૂર નથી પડતી પણ ઘઉંની બનાવટે રાંધવામાં (રાટલી, પુરી, ભાખરી, પરાઠા વગેરે) તેલની અતે વનસ્પતિ ઘીની અચૂક જરૂર પડે છે.
ખરીફ્ અનાજ(ચેાખા, બાજરી, જુવાર, મકાઈ વગેરે)ને બદલે ઘઉંને વપરાશ ચાર ગણા વધારી મૂકયો એટલે તેલની માંગ ૧૯૫૦ ૫૧ કરતાં ચાર ગણી વધી ગઈ.
ઇંડાંનું ઉત્પાદન ૨૮૮ ક્રોડ ઉપરથી પ૩૦ ક્રોડ ઈંડાં સુધી લઈ જવાયું. આમાંથી અડધા ઇંડાની પણ 'જો આમલેટ બને તે પણ દ્વારા ટન તેલના વપરાશ વધી જાય. આમ તેલની માંગ વધી. સીગતેલ ઘણા જથ્થામાં વનસ્પતિ ઉદ્યોગમાં વપરાઈ ગયું અને ખીજા” તેલીબિયાં જે શિયાળુ પાકમાં થાય તેનાં વાવેતર ઘઉંના વાવેતર વધારવાને કારણે અવરોધાઇ ગયાં. એટલે સીઇંગતેલ સિવાય તેલની માંગ, અછત અને ભાવ ત્રણેય વધી ગયાં. તલ, સરસવ, રાઈના તેલના ભાવ તેમ જ કોપરેલ તેલના ભાવ ખૂબ વધવાનું કારણ એ છે કે ઉત્તર હિંદુસ્તાનમાં તમામ રાજ્યમાં મુખ્યત્વે રાઈ સરસવનું તેલ જ પસંદ કરાય છે. દક્ષિણમાં ક્રોપરેલ અને કરડીના તેલને પસંદગી અપાય છે. સી'ગતેલ ગુજરાતીઓ ખાય છે. પ્રજાના ઘણા મોટા ભાગ સીગતેલ સિવાયનાં ખીજા તેલ ખાતે હાવાથી અને એ તમામ તેલ શિયાળુ પાકનાં તેલીબિયાંમાંથી મળતાં ડાવાથી અને ઘઉંના વાવેતરે એ ખિયાના
·
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org