________________
૧૮૬ ઉપર નથી. એ બે જે તે પેલા ગ્રામવાસીઓએ ઉપાડવાને જ છે. હવે જે પશુઓ ભૂખે મરે તે ડેરીઉદ્યોગને એમાં કશું ગુમાવવાનું નથી. એ દોષને ટોપલે આવશે ગ્રામવાસીઓ ઉપર.
પણ ડેરીઓને ધંધે તે વધુ જોરથી વિકાસ પામશે, કારણ કે જેમ જેમ આપણાં પશુઓ મરતાં જશે, દૂધ ઉત્પાદન ઘટતું જશે તેમ તેમ તે ડેરીઉદ્યોગ તે પરદેશી દૂધના પાઉડર અને હવે બટરઓઈલ નામના કેઈ અજાણ્યા પદાર્થની આયાત વધારતે જશે. વિકાસ પામતા દેશની સહાયના નામે અને અરસપરસ સહકાર વધારવાના ઓઠા નીચે. પરદેશી ડેરીઓને અને સમગ્ર પ્રજાની ગરદન ઉપર ભીંસાઈ જશે.
શરૂઆતમાં જ્યારે શહેરી વિકાસ પામતા હતા ત્યારે દૂધને વેપાર શરૂ થયું. પછી વ્યવસ્થિત ડેરીઉદ્યોગ આબે, અને પછી તેમાં સરકારે પણ ઝંપલાવ્યું. દૂધની સરકારી ડેરીએ હસ્તીમાં આવી. સર કારી ડેરીઓમાં પરદેશો સાથે સંબંધ ધરાવતા નિષ્ણાતે ગોઠવાઈ ગયાભારતને સહાય કરવાના ઓઠા નીચે દૂધના પેસેસિંગ પ્લાન્ટ, વેગને, મશીને, પાઉડર મફત આપ્યાં, પછી વેચાતા આપ્યા અને હવે વેપારી ધરણે એટલે કે આપણી ગરજ પારખીને તેઓ ભાવ નક્કી કરે એ. મુજબ આપણે તે ખરીદીએ એવી સ્થિતિ પેદા થઈ. આવી યેજનાએમાં માત્ર પ્રજાને જ શેષાવાનું છે. સરકાર ભાવ વધારે તેની સામે પ્રજાથી કાંઈ બોલી શકાય નહિ. પિતાને સારી દેખાડવા માટે સરકાર ખોટ ખાઈને ઓછા ભાવે લેકેને આપે તે લેકે રાજી થાય, સરકારની વાહવાહ કરે, પણ એ ખેટ નવા કરવેરા ઝીકીને સરકાર પ્રજા પાસેથી જ વસૂલ કરી છે, તેને તે કોઈ વિચાર પણ કરે નહિ. - આજે સરકાર દૂધ જનાઓમાં કરોડો રૂપિયાની નુકસાની કરતી. હોય તે આપણે નવાઈ પામીએ નહિ; પણ ખરેખર શું સ્થિતિ છે તે તે આપણને કદી જાણ જ થતી નથી.
જ્યાં વહેતી દૂધ-ઘીની ગંગા જ્યાં ઘેર ઘેર દૂધ હતું, ત્યાં આજે સેંકડો માઈલ દૂરથી દૂધ લઈ આવીને શહેરોમાં મેંઘે ભાવે વેચવું, એની ગુણવત્તા વાપરનારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org