________________
૧૮૫ * .
પચાસ જ વર્ષમાં હાહાકાર પરિણામ એ આવ્યું કે ૫૦ વરસમાં ભારતની ગાય-ભેસેની શષ્ઠ ઓલાદ નામશેષ થઈ ગઈ. ઘી દૂધની ખેંચ પડી. તેમાં ભેળસેળ થવા લાગી અને તેના ભાવ પણ વધવા લાગ્યા. એટલે લોકોને સારું, સતું દૂધ પૂરું પાડવાના બહાના નીચે ડેરી-ઉદ્યોગના નામે મોટી ડેરીઓ ઊભી થઈ.
પણ ઉદ્યોગ ત્યારે જ નફામાં ચાલે જ્યારે તેને કા માલ સસ્તા અને સારે મળે. મોટી ડેરીઓને સારી ગાય-ભેસે મેળવવામાં મુશ્કેલી પડવા લાગી. સરકારી આયાત-નિકાસ અને અવળી અન્નનીતિને કારણે ઘાસચારે મેં પણ થશે અને દુર્લભ પણ થશે. એટલે તેમણે તેમની રીત બદલી. ડેરીઓએ પિતે પશુઓ પાળવાને બદલે ગામડાંઓમાંથી દૂધ એકત્ર કરીને શહેરને પૂરું પાડવાનું શરૂ કર્યું. દા તે એ કર્યો કે અમે હજારે ગ્રામવાસીઓને પૂરક આવક આપીએ છીએ. પણ દૂધ એ પૂરક આવક મેળવવાની વસ્તુ જ નથી. એ તે ગ્રામવાસીઓની દૈનિક ઉપયોગની અતિ કીમતી ચીજ છે, અને આ તેમની ગરીબોને લાભ લઈને તેમને લૂંટી લેવાની આ એક ચાલબાજી છે.
કેઈ આસામી મુશ્કેલીમાં આવે અને પિતાના દાગીના, ફર્નિચર, કપડાંલતાં વેચવા લાગે છે તે ખરીદનાર એ દવે ન કરી શકે કે પેલા આસામીને પૂરક આવક આપે છે. તે જ પ્રમાણે ગ્રામવાસીના વરમાં તેની ગાય-ભેંસનું દૂધ એ તેના કુટુંબના ભગવટાની ચીજ છે. એ ચીજ તેમની ગરીબીને લાભ લઈને ખરીદી લેવી અને તેના કુટુંબને રેગેને શિકાર થવા દેવું એમાં કઈ પૂરક આવક આપવાનું કામ નથી, પણ ગામડાંઓનું, પશુઓનું અને વાપરનારી પ્રજાનું ઉઘાડું અને ઘાતકી શેષણ જ છે.'
આમાંથી શે ઊગરવું? - હવે એ ગાય કે ભેંસ સરકારી અન્ન અને આયાત-નિકાસની અવળી નીતિને કારણે અનર્થિક બની જાય છે તેને જે ડેરી ઉદ્યોગ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org