________________
૧૭૭
સંપૂર્ણ જીવહિંસા પ્રતિબંધ એ ઉન્નતિની પ્રથમ શરત
આદિવાસીને બે વીઘાં જમીન અને એક ગાય” એ જેવું એક તૂત હતું, એવું જ આ બીજું તૂત છે, વિનેબાજીનું ભૂમિહીને ભૂદાનનું.
રે! તમામ ભૂમિહીનેને આપી શકાય એટલી જમીન જ કયાં છે? તમામ બેકારને કામ જરૂર આપી શકાય પણ કાંઈ ભૂમિ ન આપી શકાય.
એક ઉચ્ચ કક્ષાના ભૂદાન કાર્યકરને મેં પૂછ્યું કે, “આ સૂત શા માટે ચલાવ્યું છે? તમારી પાસે એટલી જમીન જ ક્યાં છે?”
' તેમણે કહ્યું કે, અમારી એવી ગણતરી છે કે દરેક ભૂમિહીનને એક ગુંઠે જમીન આપી શકાશે.” આ બિચારાને ખબર પણ નથી કે ગુંઠે જમીન કેટલી થાય? મેં પૂછયું, “૧૧૧૧ વાર જમીનમાં શું થાય? બળદને હળમાં જોડયા પછી ચાલવાની પણ જગ્યા નહિ રહે !” - વિનોબાજીએ ભૂરક્ષા ઉપર ભાર દેવાને બદલે ભૂદાન ઉપર ભાર - આપે, તેથી ૩૦ વર્ષની સંનિષ્ઠ કાર્યકરોની મહેનત અને તેની પાછળ ખર્ચાયેલા પૈસા હવામાં ગાયબ થઈ ગયા.
સંપૂર્ણ જીવહિંસા બંધ કર્યા વિના, ન તે બેકારી ઘટશે, ન તે સમૃદ્ધિ આવશે કે ન તે દેશમાં ભાવાત્મક એકતા સ્થપાશે.
હિંસા એટલે જ વિનાશ. શું વિનાશમાંથી સમૃદ્ધિનું સર્જન કરવા માંગે છે, આપણા રાજક્તએ
' અઘાર હિંસાનું અપતમ ફળ લાખ લાખ ગા મારીને પ૦૦-૭૦૦ કસાઈઓને રોજી મળશે. દેડ ક્રેડ ડુક્કર મારીને ડાક હજાર ગ્રામવાસીઓને ત્રણ-ચાર વર્ષ તે માટે રેજી મળશે. સેંકડો અબજ માછલીઓ મારીને બે-પાંચ હજાર
૧૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org