________________
- ૧૩
અટવાયેલા દેશનેતાએ હરિજનના મંદિર પ્રવેશ, એક જ કૂવે પાણી ભરવું અને. ગામની વચ્ચે તેમને વસાવવા, એવા પ્રચારમાં દેશનેતાઓ અટવાઈ ગયા. છે અને આ પ્રશ્નનું ખરું મૂળ જે દેહત્યા જ છે તે બંધ કરવાને. તેઓ વિરોધ કર્યા કરે છે. અને આ રીતે હરિજનેને સામાજિક તેમ જ આર્થિક ઉત્કર્ષ સામે પહાડ જેવા અવરોધ ચાલુ રાખે છે.
અંગ્રેજોની હત્યાની નીતિને બીજો શિકાર : ક્ષત્રિય ગોહત્યા દ્વારા હરિજનને પાયમાલ કરીને અંગ્રેજોએ હિંદુ સમાજરૂપી વિરાટ પુરુષના પગ ભાંગી નાખ્યા. એ રીતે ગૌહત્યા દ્વિારા ક્ષત્રિયે રૂપી બે હાથને પણ નિર્બળ બનાવી દીધા. -
ક્ષત્રિનું કર્તવ્ય ક્ષત્રિનું કર્તવ્ય દેશ અને સમાજ ઉપર આફત આવે ત્યારે લડવાનું અને શાંતિના સમયે ખેતી કરવાનું હતું. પણ બિનક્ષત્રિની ખેતી અને ક્ષત્રિની ખેતીમાં ફરક હતે. કણબી જાતે ખેતી કરે. અને તેના કુટુંબની સ્ત્રીઓ ખેતીમાં મદદ કરે. પણ ક્ષત્રિને જાતે ખેતી કરવી પરવડે નહીં, કારણ કે ગામ ઉપર ભય આવે અને બુગીઓ ઢોલ વાગે કે ક્ષત્રિયને તે જે હાથે ચડ્યું તે હથિયાર લઈને લડાઈના મેદાનમાં દોડી જવું જોઈએ. દશેરા વીતે અને કાપણીની મોસમ હોય ત્યારે જે લડાઈ આવી પડે તે ત્યારે જ ક્ષત્રિયને. ખેતર છેડી રણવાટને માર્ગ લેવે પડે. વળી તેમની સ્ત્રીઓ પરદામાં રહેતી એટલે ખેતરમાં પુરુષવર્ગને મદદ કરવા કે તેમની ગેરહાજરીમાં ખેતીની દેખભાળ રાખવા તેઓ ખેતરમાં આવી શકતી નહીં. આથી તેમને ખેતી માટે સાથીઓ રાખવા પડતા. આમ તેમને ખેતીને ખરચ. બિનક્ષત્રિય ખેડૂતે કરતાં ઘણું વધારે આવતે.
બળવા પછી ક્ષત્રિયની સ્થિતિ સને ૧૮૫૭ના બળવા પછી દેશમાં રાજકીય શાંતિ આવી શકી. લડાઈઓને ભાય નાબૂદ થયે. દેશી રજવાડાંઓ સાથે અંગ્રેજોએ નવે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org