________________
૧૨ હરિજનેને મફત મળતા કાચા માલને (કુદરતી તે મરી જતાં પશુઓને) પુરવઠે તદન કપાઈ ગયે, અને સમગ્ર હરિજન કેમે પિતાને ચર્મઉદ્યોગ ગુમાવી દઈને બેકાર બની ગઈ. સંપૂર્ણ બેકાર બની ગયેલી સમસ્ત હરિજન કેમ એક તરફથી સમાજના વર્ગો સાથેને વેપારી અને સામાજિક સંબંધ ગુમાવી બેઠી, અને બીજી તરફથી ગરીબી, ગંદકી, વ્યસને વગેરેમાં અટવાઈ જઈને સમાજથી દૂર ધકેલાતી ગઈ.
આ બધું બન્યું તે પહેલાં હરિજને ગામની ગ્રામપંચાયતોમાં, ગામને ચેર કે ગામના મંદિરના ઓટલે પણ સાથે બેસતા અને ગામની પંચાયતના વહીવટમાં ભાગ લેતા. સામુદાયિક બેકારી અને તેમાંથી પ્રગટેલા ગરીબી, ગંદકી અને વ્યસનેએ તેમને સમાજથી અલગ તે પાડી નાખ્યા, પણ એટલા તે બેહાલ બનાવી દીધા કે તેઓ પેટની આગ ઠારવા માટે મરેલાં ઢોરોનું માંસ પણ ખાવા લાગ્યા.
આભડછેટ પાછળની ભાવના હિંદુ સમાજમાં આભડછેટ એ કાંઈ ખરાબ ચીજ નથી. આભડ. છેટ પાછળ કોઈ તિરસ્કારની ભાવના નથી. પણ સ્વચ્છતા અને પવિત્ર તાની ભાવના છે. ઉચ્ચ વર્ણન હિંદુઓમાં તેઓ પૂજા કે બીજા પવિત્ર કાર્યમાં રોકાયેલા હોય ત્યારે તેમના પિતાનાં કુટુંબીજનોને પણ તેઓ અડકતા નથી, તેમ જ પિતાના ઘરમાં દેવસેવાનાં સ્થળે સ્નાન કરીને પવિત્ર થયા વિના પ્રવેશ પણ કરતા નથી. એને અર્થ એ નથી કે તેઓ કુટુંબીજનેને પિતાના કરતાં હલકાં ગણે છે. પણ અંગ્રેજોની -જાળમાં ફસીને નૂતન કેળવણી પામેલા હિંદુએ આભડછેટ શબ્દને અનર્થ કરીને અને હરિજનના આર્થિક, સામાજિક તેમજ સાંસ્કૃતિક અધ:પતનના ખરા કારણથી અજ્ઞાત રહીને હરિજનેના આખા પ્રશ્નને આભડછેટમાં અટવાવી દીધા. ૫૦થી વધારે વરસ સુધી આપણે આભડ- પેટના અને હરિજનને થતા સામાજિક અન્યાયનાં દણ રેતાં રહીને પરિસ્થિતિને વધુ ફેટક બનાવી છે. તેનાથી ન તે દેશને કાંઈ ફાયદો શકે છે, ન તે હરિજન કેમને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org