________________
૧૭૩
કરવાની માગણી કરનારાઓની બદઈ કરવામાં, દેશનાં પશુધનનું નિકંદન કાઢવાની આવશ્યકતાને જૂઠો પ્રચાર કરવામાં અને સરકાર મારફત જુદી જુદી ચેજનાના એઠા નીચે તેમ જ પરદેશી હૂંડિયામણની મધલાળ બતાવીને પશુધનને સીધી કે આડકતરી રીતે નાશ થાય. એવાં પગલાં લેવામાં ગાળ્યાં છે.
આવઓની ચશમપોશી કરવાનું આ સંઘને શું કારણ?
% ગાય પશુમાવીને ખતમ કરવા માટે ચારે બાજુથી
ભેદી યોજનાઓને હલ્લો! % પશુ સાથે સંકળાયેલી અબજો રૂપિયાની આવકે ! જ હવે ગાયને ઘેર ઘેર પાળવી જ મુશ્કેલ છે! કેમકે ચાર જ નથી!
આ દેશની લાખે નદીઓ બારેમાસ પાણીથી છલકાયેલી રહેવાના. કારણે તેના કાંઠે વિશાળ ચરિયાણે થતાં. જેને ખાઈને તમામ પશુઓ પ્રજાને દૂધ, ઘી અને ખાતરના વિરાટ ભંડાર ભેટ કરતાં
બે નદીની વચ્ચેના પ્રદેશમાં સામાન્યતઃ વિશાળ અને ગીચ. જંગલ હતાં. ' દેશની પ્રજાની તાકાત, સમૃદ્ધિ, શિક્ષણ, સંસ્કૃતિ અને સમાજ-- વ્યવસ્થાની આધારશિલા ગાય વગેરે પશુઓ હતાં. એમનું નિકંદન કાઢયા વિના પ્રજાની તાકાત વગેરે નામશેષ થઈ શકે તેમ ન હતી.. પ્રજાને એવી સ્થિતિમાં મૂકવી જરૂરી હતી કે તે પશુપાલન ન કરી. શકે અને તેથી પશુઓને કતલખાને મોકલી આપે. જ આવી સહજ સ્થિતિ ઊભી કરવા માટે ગેરાઓએ ચરિયાને નાશ કર્યો. જળાશયે સુકાવી નાંખ્યા. ગાયે વગેરે માટે જરૂરી ખોરાક
સિયાં, ભૂસું, ખેળ વગેરેની મોટા પાયા ઉપર નિકાસ શરૂ કરી. દીધી !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org