________________
૧૭ર
મિટાં શહેરમાં જ્યાં જનું સેંકડે ટન તેલ જોઈએ ત્યાં ગ્રામોદ્યોગના નામે બે ચાર બળદ-ઘાણીએ ચલાવ્યાને સંતોષ માની લીધે. ન તે,
સેવા સંઘે ગોરક્ષા અને ગેસંવર્ધન માટે નક્કર ભૂમિકા ઉપસાવી શકયા.
સ્વાધીનતા પછી મિલના કાપડનું ઉત્પાદન ૮૦ ક્રોડ વાર વધ્યું. હાથસાળનું કાપડ ઉત્પાદન ૨૮૦ ક્રોડ વાર વધ્યું. જ્યારે ખાદીના માત્ર ભાવે જ વધ્યા. ખાદીભંડાએ કઈ અકળ કારણસર એક નિર્ણય રાખે કે ખાદીના ભાવ મિલના ભાવ કરતાં દેઢથી બે ગણું રાખવા, પરિણામે મૂલજી જેઠા મારકીટની એક દુકાન વર્ષમાં જેટલું કાપડ વહેંચી શકે છે તેટલું કાપડ મુંબઈના ૧૬ ખાદીભંડાર વહેંચી શકતા નથી.
આટલી બધી નિષ્ક્રિયતા જ મનમાં શંકા જગાડે છે. ગ્રામોદ્યોગ ક્ષેત્રે હજી લાખ રૂપિયાની કિંમતે ઉત્પાદન અંદાજાય છે, જ્યારે ઔદ્યોગિક એકમો અબજો રૂપિયાને હિસાબે માલ, પિદા
ગે સેવા સંઘએ દેશને દૂધ માટે, શુદ્ધ ઘી માટે, બળતણ માટે તેમ જ ખાતર મેળવવા માટે કેટલી ગાયે જોઈએ? કેટલી ભેસે જોઈએ? કેટલા બળદો અને વાછડાઓ જોઈએ? તેની તપાસ તથા તેમની ખાધ પૂરવાનાં પગલાં, તેમના ઘાસચારા અને પાણીની વ્યવસ્થા, આ તમામ વ્યવસ્થામાં નડતી મુશ્કેલીઓ, તેનું નિવારણ વગેરે કોઈ જ હેવાલ તૈયાર કર્યો નથી.
ગોહત્યાના પ્રચંડ હિમાયતીઓ જે જોરદાર રજૂઆત સરકાર સમક્ષ કર્યા જ કરે છે, તેમની પાસે આ ગોસેવા સંઘના આગેવાને - વામણા કેમ પુરવાર થયા છે?
ગોરક્ષા અને સંવર્ધન કરવા માટે તેઓ એવા નિષ્ણાતની સલાહ મુજબ ચાલે છે કે જેમણે તેમની જિંદગીનાં ૩૦-૩૦ વર્ષથી પણ વધારે વર્ષે પરદેશમાં આપણું પશુધનની અને પશુહત્યા બંધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org