________________
.
૧૫
સાધનસામગ્રીની સહાયતા કર, દુકાળના સમયમાં દુષ્કાળ રાહતકામમાં. આ ખેદકામને આવરી લે, અને લેકે ખેદતા હોય ત્યાં મને વખત તેમને ખાવા-પીવાની સગવડ આપે તે એક જ વર્ષમાં ભગીરથ કાય* પાર પડી જાય. ' ખેરાઈ ગયા પછી ચોમાસાનું પાણી દરિયામાં વહી ન જાય તે. માટે ખેડેલી નદીઓમાં માટી અને પથ્થરના કુદડા થોડા થોડા અંતરે. બાંધી લેવામાં આવે તે નદીઓની વચ્ચે નાનાં તળાવોની હારમાળા રચાઈ જાય. આ હારમાળામાં વરસાદનું પાણું સંઘરાઈ જાય અને નીચે જમીનમાં ફરીથી ઝમવા લાગે તે જ ભૂગર્ભમાં જળભંડારે ફરીથી. પાણથી ઊભરાઈ આવે. .
પાણીની આ વ્યવસ્થા થાય તે જ કપાઈ ગયેલાં જંગલે ફરીથી વિસ્તૃત થાય. જંગલ ઉગાડી શકાતાં નથી, વૃક્ષ ઉગાડી શકાય છે અને તેમાંથી જંગલ વિસ્તરે છે. નદીના કાંઠાઓ ઉપર ફરીથી ચરિયાણો. અને વૃક્ષો ઊગાડવાં જોઈએ, જેથી નદીકાંઠાઓ પૂરમાં ફરીથી તૂટી ન જાય.
આજની વનવિકાસની યોજનાઓ વાસ્તવમાં તે બચી ગયેલાં વૃક્ષ અને પાણી બન્નેને નાશ કરશે.
પાણીની વ્યવસ્થા વિના વૃક્ષારોપણ સાવ નિરર્થક પાણીની વ્યવસ્થા કર્યા વિના જ જે વનમહોત્સવ ઉજવાય છે કે કરડે વૃક્ષ ઉગાડવાની યોજનાઓ થાય છે એ તમામ બિનવહેવાર અને સમજદારી વિનાની છે. કરોડો વૃક્ષોને પાવા માટે પાણી નથી, જમીનની નીચે પણ પાણી નથી કે જ્યાંથી વૃક્ષો પિષણ મેળવી શકે અને જે પ્રદેશમાં હજી પણ બચી ગયું હશે ત્યાં પણ તેને પુરવઠો તે કપાઈ ગયેલ છે જ. એટલે તે પ્રદેશમાં વૃક્ષ ઊગી નીકળશે તે , પહેલાં એ પાણીને ખેંચી લઈને જમીન નીચે ખાલી પિલાણની સમુદ્રના પાણી માટે સગવડ કરી આપશે, અને એ વૃક્ષે પોતે પણ પાણી વિના નાશ પામશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org