________________
૧૨૪
વિકસાવી શકયા નથી; અને વિદેશી વિચારધારા, વિદેશી રહેણીકરણી અને વિદેશી અથવ્યવસ્થાના પૂજારી બનીને દેશ ઉપર કરજના ડુંગર અને સામાજિક અસમાનતા, એકારી અને ગરીખી વધારે જ જઈએ છીએ.
જે ચર્ચિલે ભાંગીને ભૂકો થઈ ગયેલા ઇંગ્લેંડને ત્રણ જ વર્ષ માં ઊજી' કરીને નાઝીઓના ઘેરામાંથી બહાર કાઢ્યુ. તેની આવડતના મે ભાગ આપણે દેખાડી શકયા નથી. એથી ઊલટુ· ચર્ચલે આપણા માટે વ્હાખેલી ભવિષ્યવાણી સાચી પડી છે.
પાણીની તંગી નિવારવાના ઝડપી વહેવારુ ઉપાય વાતાવરણની ગરમી ઉપર અંકુશ મેળવવાના, સમગ્ર દેશમાં પીવાના પાણીની તેમ જ ખેતીના પાણીની તંગીને ઝડપથી અને ઓછામાં ઓછા ખર્ચે, કોઈ પણ જાતની વિદેશી સહાય વિના, તેમ જ સ્ટીલ અને સિમેન્ટ બિનજરૂરી આંધકામો પાછળ વેડફ્રી નાખ્યા વિના પહેાંચી વળવાના ઉપાય તે એ છે કે કુદરતે સજેલી જે નદીઓને આપણે જંગલો કાપી નાખવાથી પુરાઈ જઈને સુકાઈ જવા દીધી છે; એ તમામ નદીને ફરીથી પાછી ૧૦થી ૩૦-૪૦ ફૂટ ઊ’ડી ખેોદી નાખવી જોઈએ. સાબરમતી જેવી માટી નદીમાં પણ ૨૫-૩૦ ફૂટ સુધી રેતી ભરાઈ · જવાથી એ નટ્ઠી પણ સુકાઈ ગઈ છે. વિચાર તા કરી કે એ તમામ હૈતી પાછી ખાદી કાઢવામાં આવે તે ૨૦૦ માઈલ લાંબી નદીમાં કેટલું પાણી ખારેમાસ વહેતું રહે? અને એ જો રતી હાય તા ઘરા બાંધવામાં કામ આવી જાય; માટી હાય તો ખેતરમાં પાથરી દેવાય. લાકોને મકાન માટે રતી જોઈએ તે મફતમાં મળી જાય. સખત ખડકાળ અથવા -- જ"ગલથી વી"ટાયેલી જમીનામાં નવી નહેર ખોદવી તેના કરતાં કુદરતે બનાવેવી આ નદીએને ફરીથી ખાદીને તેમને નવું જીવન આપવું એ વધુ સહેલું, વધુ ઝડપી અને તદ્દન આધુ ખર્ચાળ નથી શું ?
દેશનાં તમામ નદીનાળાં, ઝરણાં અને તળાવાને ક્રીથી ખેઢી નાખવાની જવાબદારી પ'ચાયતને સેપવામાં આવે, સરકાર ફક્ત જરૂરની
Jain Education International
“
For Personal & Private Use Only
www.jainelibrary.org