________________
૨૮
.
હમ મામૂલી નહીં
“મેં આઝાદ હું ફિલ્મમાં અમિતાભ બચ્ચન એક ચોટદાર વાત કહે છે. એક વિશાળ સભાને સંબોધતાં એ કહે છે : મેં વહી હું જો તુમ હો, યા તુમ હો ... યા ફિર તુમ હો. એક આમ ઈન્સાન. હમ આમ ઈન્સાન મામૂલી ઈન્સાન નહીં હૈ. . મેં એક બાર કહી રેલગાડીમેં જા રહા થા. તો ડિબેમેં દેખા કિ એક આદમી અપના સામાન અપને સર પર ઉઠાયે બૈઠા થા. મૈને પૂછા કિ ક્યું ભૈયા? યે ક્યા કર રહે હો?’ બોલા, “સામાન મેરા હૈ, મેં નહીં સહામૂંગા તો ઔર કૌન સહાલેગા?' .. હા સુના ન આપને ગાડી ચલ રહી છે. વો ભી ઉસી મેં ચલ રહા હૈ. બાકી મુસાફિર ભી ઉસી મેં ચલ રહે. હૈ. મગર વો અપના બોજા અપને સર પર લાદે બૈઠા હૈ કિ મે નહીં દેખેંગા, તો ઔર કૌન દેખેગા હં. હા હમ સબ ભી બસ ઐસે હી હૈ. જિન્દગી કી ગાડી ચલ રહી હૈ. હમ સબ એક હી ડિબ્બમેં હૈ, લેકિન અપના બોજ અપને સર પર ઉઠાયે બૈઠે હૈ. અચ્છા તો યહી હોગા કિ હમ ઔર આપ સબ અપની અપની ખુદગઈ કા બોજ સરસે ઉઠાકર નીચે રખ દે. ઔર યે દેખું કિ જિન્દગી કી જિસ ગાડી મેં હમ ચલ રહે હૈ વો સહી પટરી પર ચલ રહી હૈ યા નહીં. ઈસલિયે કિ અગર વો સહી પટરી પર નહીં ચલ રહી હૈ તો ન આપ અપની મંઝિલ તક પહુંચ પાએગે ઔર ન મેં. ઔર અગર ગાડી કી પટરી સહી હૈ તો હમ સબ અપની મંઝિલ તક પહુંચંગે એક સાથ! હમ, આપ, છોટે ર મામૂલી ઈન્સાન! હમારે સુખદુઃખ એક. હમારે નસીબ એક. ઔર જિસ દિન હમ એક હો ઉસ દિન દુનિયા કી કોઈ ભી તાકાત ન હમેં ડુબો સકતી હૈ, ન દબા સક્તી હૈ, ન મિટા સક્તી હૈ. બસ ઈતના હી કહના થા મુઝે.
હમણાં એક ગામડામાં આવો જ અનુભવ થયો. ગામડામાં સહ દેખીતી રીતે તો વ્યસ્ત હોય તેમ લાગ્યું. પણ ખરેખર તો એ ત્રણ હજારની વસ્તીના ગામમાં માંડ દોઢસો જણને નોકરી છે અને તેય સામાન્ય નાના પગારની. છતાં સહુ પોતપોતાની ચિંતામાં વ્યસ્ત હતા કે નોકરી માટે ભલામણ કોને કરવી ? એ કેટલી લાંચ માગશે ? મજૂરી ક્યારે મળશે ? બીજો કોઈ પોતાની મજૂરી પડાવી તે નહીં લે? અમુક જણ એમને સાવ થોડી મજૂરી હતી છતાં એ લેવા પચીસ ક્લિોમીટર દૂર જાય છે. ખર્ચ બચાવવા ગામલોકો બધું જ કરે છે. એક બહેન ભાજી ચૂંટતાં હતાં એમાં પાંદડાં કરતાં ડાખળાં અને કચરો વધારે હતો. બીજાં એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org