SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ : પિંડસ્થાદિ ધ્યાન : બીજો યાત્રા પથ આધારસૂત્ર पिण्डस्थम् : शरीरस्थस्य अर्हतो ध्यानम्, पदस्थम् : अहँशब्दस्थस्य अर्हतो ध्यानम्, रूपस्थम् : प्रतिमारूपस्य अर्हतो ध्यानम्, . रूपातीतम् : योगिगम्यमहतो ध्यानम् ॥ ... -सिद्धहेमशब्दानुशासन, न्याससार समुद्धा પિંડસ્થ ધ્યાન શરીરમાં રહેલ અરિહન્ત પ્રભુનું ધ્યાન. પદસ્થ ધ્યાન અઈ શબ્દમાં રહેલ અરિહન્ત પ્રભુનું ધ્યાન રૂપસ્થ ધ્યાન : પ્રતિમા રૂપ અરિહન્ત પ્રભુનું ધ્યાન. રૂપાતીત ધ્યાન: યોગિગમ્ય અરિહન્ત પ્રભુનું ધ્યાન. ૭૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy