SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ - પિંડસ્થ ધ્યાન આધારસૂત્ર પિંડસ્થ ધ્યાનનું સ્વરૂપ : ભેદજ્ઞાન અંતરગત ધારે, સ્વ-પર પરિણતિ ભિન્ન વિચારે; સકતિ વિચારી શાબ્નતા પામે, તે પિંડસ્થ ધ્યાન કહેવાવે./ ૯૫ // - સ્વરોદય જ્ઞાન, પૂ. ચિદાનંદજી મહારાજ પિંડસ્થ ધ્યાનનું યોગશાસ્ત્રના સાતમા પ્રકાશમાં વર્ણવાયેલ સ્વરૂપ : पिण्डं शरीरम् तत्र तिष्ठतीति पिण्डस्थं ध्येयम् ॥ ८ टीका ॥ (पिंड એટલે શરીર અને તેમાં રહે તે પિંડસ્થ.). એ પછી, ૯મા શ્લોકથી પિંડસ્થ ધ્યાનની પાંચ ધારણાઓનું સ્વરૂપ બતાવ્યું છે. સાધના સૂત્ર સદ્ગુરુ દ્વારા શક્તિપાત ભેદજ્ઞાનનો તીવ્ર અભ્યાસ SO Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy