SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ // ધ્યાન અને કાયોત્સર્ગ છે [૫] પિંડસ્થ ધ્યાન મઝાનું આ વચન : * “ધૂકે ઢગમેં જ્યોત જલતે હૈ, મિટ્યો અંધારો અત્તર કો; ઈ અજવાળે આતમ સૂઝ, ભેદ જડ્યો ઉન ઘર કો...' ધૂળના ઢેફાં જેવી આ ક્ષણભંગુર કાયામાં જ્યોત ઝળહળે છે : ચૈતન્ય તત્ત્વની. એ ઝળાંહળાં પ્રકાશમાં અંધારુ દૂર થયું. આત્મતત્ત્વનો ઉજાશ બરોબર માણવાનું થયું. પેલા ઘરનો – ભીતરી ઘરનો ભેદ જડ્યો. મીરાએ કહ્યું છે : “બડે ઘર તારી લાગી, મારી મનની ઉણારત ભાગી. બસ, કાયાના ઘરથી આતમના ઘર સુધી તો જવું છે. - ૪૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy