SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ | ધ્યાન અને કાયોત્સર્ગ // [૪] પદસ્થ ધ્યાન જન્મો પહેલાંની એક ઘટના. પ્રભુના સમવસરણમાં આપણે ગયેલા. એ પહેલાં ગયેલ ત્યારે તો કોઈ ભાવ નહોતો આવ્યો; પણ આ વખતે એવો તો ભાવ છલકાયો.. બસ, પ્રભુને નીરખ્યા જ કરીએ. અત્યારે એ ભાવધારાની સ્મૃતિ થતાં પેલું ગીત યાદ આવે : ‘તુજને જોયા કરું, તારી સન્મુખ રહું, તારા હોઠ ફડફડે એની રાહ જોઉં છું... જ્યારે ભાવો ભરીને તારી ભક્તિ કરું, ત્યારે ઉન્માદે હૈયું ન સાચવી શકું; તારી અમીદષ્ટિ માટે હું તો તરસ્યા કરું. ૩૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy