SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ : ‘રહત વિકાર સ્વરૂપ નીહારી, તાકી સંગત મનસા ધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, ધ્યાન અને કાયોત્સર્ગ ♦ રૂપસ્થ ધ્યાન (૩) આધારસૂત્ર પ્રથમ ભેદ તિણે અવસર હોય...' ।। ૯૩ || પૂ. ચિદાનન્દજી, ‘સ્વરોદય જ્ઞાન’ સાધક પોતાના રાગ-દ્વેષાત્મક રૂપને જુએ છે અને મનમાં એ જોવાના લયને ઉભારે છે... આ રીતે, ‘જોવા રૂપ’ - દર્શન સ્વરૂપ - એક ગુણને આંશિક રીતે સાધકે પકડ્યો અને એથી એ દર્શનની પળોમાં તે રૂપસ્થ ધ્યાનને પામે છે દ્રષ્ટાભાવ Jain Education International સાધના સૂત્ર ૩૪ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy