SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • રૂપસ્થ ધ્યાન આ જ છે દ્રષ્ટાભાવ. પદાર્થો કે વ્યક્તિઓને સાધક જુએ ત્યારે એમાં રતિ-અરતિ ન કરે. નિજ ગુણ અંશ લહે જબ..” આ જ રૂપસ્થ ધ્યાન પોતાના સ્વરૂપ ભણી ઢળવાનું. જ્ઞાતાભાવ કે દ્રષ્ટાભાવ આદિ કોઈ પણ ગુણોમાં સ્થિર થવું તે રૂપસ્થ ધ્યાન. ૩૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy