________________
ધ્યાન અને કાયોત્સર્ગ - પંચાચારમયી સાધના
લચીલી બનાવવા માટે – કાયોત્સર્ગની પૂર્વ ભૂમિકા રૂપે વગેરેના અભ્યાસ (કાય-ક્લેશ)નો વિચાર બાહ્ય તપમાં છે.
પ્રભુએ આપેલી સાધના પંચાચારમયી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યના આચારો વડે સમૃદ્ધ બનેલી છે ભાગવતી સાધના.
જ્ઞાન, દર્શન અને ચારિત્રની સરસ વ્યાખ્યા જ્ઞાનસાર ગ્રન્થે આપી : આત્મચરણ તે જ્ઞાન, આત્મચરણ તે દર્શન, આત્મચરણ તે ચારિત્ર'.
જે ક્રિયાકલાપ આત્મજ્ઞાનની દિશા તરફ લઈ જાય તે જ્ઞાનાચાર. સત્શાસ્ત્રોનું વિધિપૂર્વક અધ્યયન કરવું. તેના પર અનુપ્રેક્ષા કરવી.
આત્મચરણની– આત્મભાવ તરફ જવાની દિશા નક્કી થઈ ગઈ. હવે એ જ શાસ્ત્રો વાંચવા કે સાંભળવા ગમશે; જેમાં માત્ર આત્માનુભૂતિની વાતો છે.
-
તો, શાસ્ત્રોના ઈશારાને પકડવાનો રહેશે. સદ્ગુરુ પણ ઈશારા જ આપશે ને ! (સૂચનાત્ શાસ્ત્રમ્)
પૂનમની રાત.
ચન્દ્રમા ખીલેલો છે. .
આસન
ઈશારા સમજવામાં ચૂક ક્યાં થાય છે એ સમજીએ : એક દૃષ્ટાન્ત
કથા દ્વારા.
१. चारित्रमात्मचरणाद्, ज्ञानं वा दर्शनं मुनेः ।
૧૮
અને ગ્રામ્યપૃષ્ઠભૂમિની એક સાધનાસ્થળીમાં ચન્દ્રનો પ્રકાશ સાધનાના ઉદ્દીપક તરીકે રેલાઈ રહ્યો છે એવું ગુરુને લાગ્યું.
Jain Education International
—
જ્ઞાનસાર, ૧૩/૨
For Personal & Private Use Only
www.jainelibrary.org