SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા પલ્સ – ધબકારાનું મિનીટ દીઠ પ્રમાણ આ રીતે છે : ૧૪ વર્ષ સુધી ૮૦ - ૮૫ મધ્યમ વય સુધી ૭૦ - ૭૫ ઘડપણ ૫૦ - ૬૫ દરેક પખવાડિયે પૂરક, કુંભક અને રેચકની કેટલી માત્રા (સેકંડ) રાખવી તથા કેટલા આગળ વધવું તે નીચેના કોઠા પરથી જણાશે. . આ કોઠો સ્વસ્થ માનવીઓ માટે છે : પખવાડિયું પૂરક કુંભક રેચક : (શ્વાસ) (સ્થિર શ્વાસ) (નિઃશ્વાસ ) સેકન્ડ સેકન્ડ સેકન્ડ 0 ૦ ૨ ૨ ૨ ૨ (૧૩) ૧૫ ૧૭૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy