SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ છે શ્વાસોચ્છવાસની લયબદ્ધતા ૬૪ (૧૪) ૧૬ (૧૫) ૬૮ (૧૬) (૧૭) ૧૯ (૧૮) ૨૦ સ્વામી વિવેકાનન્દ કહ્યું છે : ચાર સેકન્ડ શ્વાસ લો. આઠ સેકન્ડ શ્વાસને રોકી રાખો. અને ચાર સેકન્ડ ઉચ્છવાસ છોડો. પ્રાણાયામ એટલે પ્રાણ અને આયામ એ બે શબ્દોનું મિલન. પ્રાણનો આયામ. પ્રાણાયામનો પ્રથમ પાઠ છે શ્વાસ અને ઉચ્છવાસને લયબદ્ધ કરવા, આને પરિણામે સમગ્ર શરીર લયબદ્ધ બને છે. ૪ : ૮ : ૪ નો પ્રમાણદર આગળ આપેલો. એ જ રીતે (સેકન્ડમાં) ૪ : ૧૬ : ૪ વગેરે પ્રમાણદર છે. આગળ કોઠો આપેલો છે, તે પ્રમાણે પણ પૂરક, કુંભક, રેચક નો પ્રમાણદર કરી શકાય. ૧૭૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy