SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ Jain Education International ॥ ધ્યાન અને કાયોત્સર્ગ ।। [૧૨] ધ્યાન : એકાગ્રચિત્તતા અને સ્વરૂપસ્થિતિ પ્યારી ઝેન કથા છે : શિષ્યે ત્રણસો પાનાંનું પુસ્તક, સ ્ ગુરુના ઉપદેશ પરનું, તૈયાર કરી ગુરુદેવનાં ચરણોમાં મૂક્યું. ગુરુ હસ્યા. ગુરુ કહે : મારો ઉપદેશ તો છે ત્રણ શબ્દનો - To be Silence. તું આટલું બધું ક્યાંથી લઈ આવ્યો ? To be Silence. મૌનમાં રહો ! બાકી શું રહ્યું ? મૌનની મઝાની વ્યાખ્યા જ્ઞાનસાર ગ્રંથે આપી : પુત્તેિષ્વપ્રવૃત્તિસ્તુ, યોગાનાં મૌનમુત્તમમ્। બહિર્ભાવમાં ન જવું તે મૌન. અને એટલે જ, અન્તર્ભાવમાં જવું તે મૌન. પોતાની ભીતર જ જવાની આ વાત. ૧૩૨ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy