SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન અને કાયોત્સર્ગ • પર્યક્ર ભેદ અને ત્રિકુટી ભેદ થતાં જ જન્મ-મૃત્યુનો ભય દૂર થયો. કાચના ટૂકડાને ફેંકી દેવાનો ચિત્તામણિને પ્રાપ્ત કરવાનો કુમતિને ફગાવી દેવાની... મઝા જ મઝા. પોતાના વ્યાપક સ્વરૂપને અનુભવીને સાધક એવી રીતે ચિદાકાશમાં ઉડે છે; જે રીતે પંખી આકાશમાં ઉડે છે. આનંદમય ચિન્મયને જોતાં જ બુદ્ધિ સ્થગિત થઈ જાય છે. બુદ્ધિનું થંભી જવું....અને મનોલયની એ પૃષ્ઠભૂ પર પોતાનું પોતાના સ્વરૂપમાં સ્થિર થવું. ૧૩૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy