SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ // ધ્યાન અને કાયોત્સર્ગ // [૧૧] ષક ભેદ હું કોણ છું ? એક ઘમ્મરવલોણું સાધકની ભીતર ચાલ્યા કરે. “હું કોણ...?” રમણ મહર્ષિ કહેતા : ડુંગળીનો દડો સામે પડ્યો હોય; પણ ડુંગળી ખરેખર શું છે ? કોઈ એને હાથમાં લે તો ફોતરાં પર ફોતરાં.. “'ની ડુંગળીમાં પણ ફોતરાં જ ફોતરાં છે. નામનું ફોતરું, રૂપનું ફોતરું... આ બધાં ફોતરાને પાર “હું છું અનામ, - અરૂપ સંઘટના. ઓહ ! “તેનું-પરમાત્માનું સ્વરૂપ, તે જ મારું સ્વરૂપ....તે-હું, તે-હું... સોહ, સોહ... એક લય ચાલશે. “સોહે સોહ સોહે સોહે સોહે સોહં રટના લગી રી.” રટણ. સુમિરન. ગાઢ સુમિરન. કેવું ? ૧૧૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005606
Book TitleDhyan ane Kayotsarg
Original Sutra AuthorN/A
AuthorYashovijaysuri
PublisherKalandri Jain Sangh
Publication Year
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy