________________
ધ્યાન અને કાયોત્સર્ગ • ધ્યાન : આનન્દલોકની યાત્રા
પરમાત્મા, સદ્ગુરુ અને પ્રભુની સાધનાને શરણે જવું તે લય.
વિભાવોમાં તો ખૂબ ઓગળ્યા, હવે સ્વમાં ડૂબવું છે અને એ માટે પ્રભુમાં ડૂબવું છે. પ્રભુમાં ડૂબીને, પ્રભુ-ગુણોમાં ડૂબીને, સ્વગુણોમાં ડૂબવું છે.
(૧૬) પરમ લય ધ્યાન. આત્માને આત્મામાં સ્વસ્વરૂપમાં ડૂબેલો અનુભવવો તે પરમ લય ધ્યાન સ્વાનુભૂતિ, લયધ્યાનની અપેક્ષાએ અહીં તીવ્ર બને છે.
લય અને પરમલય ધ્યાનને સમાપત્તિ સમાધિ રૂપ માનવામાં આવેલ છે. સમાપત્તિના બે સ્વરૂપો છે: તાણ્ય, તજનતા.
તથ્ય એટલે “ય તદ્રુપતા'. મારામાં તે પરમાત્મરૂપતા છે. આ તાથ્ય તે લય ધ્યાન.
તરંજનતા એટલે “વ મહમ્'. તે પરમાત્મા તે જ હું છું. પોતાની જાતને પરમાત્મ સ્વરૂપ માનવી તે જ સ્વાનુભૂતિરૂપ લય છે
(૧૭) લવ ધ્યાન. શુભ ધ્યાન રૂપ અનુષ્ઠાન વડે કર્મોને છેદવા તે લવ ધ્યાન. (૧૮) પરમ લવ ધ્યાન. ઉપશમ શ્રેણિ તથા ક્ષપક શ્રેણિમાં આરોહણ તે પરમ લવ ધ્યાન. (૧૯) માત્રા ધ્યાન.
સમવસરણમાં સિંહાસન પર બેસીને દેશના આપતી પોતાની જાત જોવી તે માત્રા ધ્યાન.
૧૦૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org