________________
ધ્યાન અને કાયોત્સર્ગ પર ધ્યાન : આનન્દલોકની યાત્રા
આ જ સંદર્ભમાં ઉપાધ્યાય શ્રી યશોવિજય મહારાજ કહે છે : “નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો.” વિકલ્પો જો ગયા; તો કર્મનો બંધ નહિ.
પૂ. ચિદાનંદજી મહારાજ એક પદમાં કહે છે : નય અ ભંગ નિક્ષેપ વિચારત,
પૂરવધર થાકે ગુણ હેરી, વિકલ્પ કરત તાગ નહિ પાયે,
નિર્વિકલ્પ તે હોત ભયે રી...” નય, ભંગ અને નિક્ષેપ વિચારતાં ગુણસમૃદ્ધ પૂર્વધર મહાત્માઓ પણ થાક્યા. વિકલ્પોથી આત્મતત્ત્વનો પાર પમાય તેમ નથી એમ માનીને તેઓ નિર્વિકલ્પ બને છે.
અમનસ્કયોગ, ઉન્મનીભાવ, પરમ ઔદાસીન્ય આદિ પર્યાયો છે નિર્વિકલ્પ અવસ્થાના.
યોગપ્રદીપ” ગ્રંથ ઉન્મનીભાવ માટે કહે છે : न किञ्चिच्चिन्तयेच्चित्त-मुन्मनीभावसङ्गतम् । निराकारं महासूक्ष्म, महाध्यानं तदुच्यते ।। ७३ ।।
ઉન્મનીભાવને પામેલ મન કશું જ વિચારતું નથી. અને એવું નિરાકાર, મહાસૂક્ષ્મ મન તે જ ધ્યાન છે.
એક બહુ જ સરસ શ્લોક “યોગપ્રદીપ'નો સ્મૃતિપથ પર આવે : ज्ञेयं सर्वपदातीतं, ज्ञानं च मन उच्यते । જ્ઞાન સમું સાચો મોક્ષ થઃ પુન: / પદ્દ ||
શેય - આત્મા સર્વ પદોથી પર છે. નિર્વિકલ્પ, નિરાકાર મન શેય જેવું બની જાય તે જ છે મોક્ષપથ.
( ૮૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org